________________
૮
પૂજાસંગ્રહ સાથે
به
سی
ઢાળ પાંચમી (બાળપણે વેગ હુઆ, માઈ ભિક્ષા દેને–એ દેશી )
સોના રૂપાકે સેગડે, સાંયા ખેલત બાળ; ઇંદ્રાણું મુખ દેખતે, હરિ હેત હે રાજી. ૧ એક દિન ગંગાકે બચે, સુર સાથ બહેરા; નારી ચકોરા અસરા, બહેરાત કરતનિહેારા, ગંગા જળ ઝીલતે, છાહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયકે, સવિ મંદિર ળિયા, બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે;
હાથ પૂજાપો લે ચલે, ખાનપાન વિશે. ૪ ઢાળીને અર્થપોતાની રાણી સાથે સેના-રૂપાના સેગઠાથી પાશ્વકુમાર સેગઠાબાજી રમે છે, તે વખતે ઈંદ્ર અને ઇંદ્રાણીઓ પ્રભુના મુખને જોઈને રાજી થાય છે. ૧
એક દિવસ ગંગા નદીમાં જળક્રીડા કરવા જાય છે, તે વખતે ઘણા દેવ-દેવીઓ, ચકર નારીઓ અને અપ્સરાઓ સાથે છે, તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહેરા–ચેષ્ટાઓ કરે છે. ૨
ગંગાના પાણીમાં સ્નાન કરે છે ત્યારે આકાશમાં શીતળ છાયા છવાઈ છે. એ રીતે ખેલ ખેલીને ખાવિંદ–સ્વામી પાર્શ્વ પ્રભુ પિતાના મંદિરમાં–મહેલમાં પાછા ફરે છે. ૩
પિતાના મહેલના માળ ઉપર બેસી પ્રભુ બધી પ્રજાને જુએ છે, પ્રજા પણ પ્રભુને જુવે છે. તેવામાં હાથમાં પૂજાની સામગ્રી અને વિશેષ પ્રકારના ખાન-પાનની વસ્તુઓને લઇને જતા લેકેને જુએ છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org