________________
પંચકલ્યાણક પૂજા સા
કાવ્ય તથા સત્ર
ભાગી યદાલેાકનતાઽપ યોગી, અભૂવ પાતાલપદે નિયેાગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વદ: સ પા: ૧
૯૩
ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ—જરામૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન' યજામહે સ્વાહા.
દીક્ષાકલ્યાણકે છઠ્ઠી ધૂપપૂજા
દુહા
વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રોગ હરે ષટ્કાસના, પામે સુંદર દેહ ધૂપધા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણ; ધ્રુવ અસભ્ય મળ્યા તિહાં, માનું સંજય ઠાણ,
સ્
દારિશ્ર્વને ચૂરી નાંખ્યું. અને તે સ ધન ઇંદ્રના હુકમથી દેવાએ પૂર્યુ.... એમ કર્તા શ્રી શુભ-વીરવિજયજી મહારાજ કહે છે. ૨૨ કાવ્ય તથા મ`ત્રના અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ સમજવા. મંત્રના અથ માં એટલું ફેરવવું કે અમે પ્રભુની ચંદન વડે પૂજા કરીએ છીએ.
દુહાના અથ—પ્રભુનુ વાર્ષિકદાન લેનાર આત્મા ભવ્ય હાય છે. તેમજ દાન લેનારના છ માસના થયેલ રોગ નાશ પામે છે તેમજ નવા વ્યાધિ છ માસ સુધી થતા નથી, અને સુ'દર દેહ પામે છે. ૧
પ્રભુની દીક્ષાના સમય જાણી હાથમાં ધૂપઘટા ધારણ કરી અસંખ્યાત દેવા ત્યાં ભેગા થયા. જાણે સંયમના સ્થાનેા જ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International