________________
૧૦૨
પૂજાસંગ્રહ સાથે સામૈયું સજી સહુ વંદે, જિનવાણું સુણી આણું; સસરે સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે.
મનમોહન૦ ૧૨ સંઘ સાથે ગણિપદ ધરતા, સુર જ્ઞાનમહોત્સવ કરતા; સ્વામી દેવઈદે સોહાવે, શુભવીર વચનરસ ગાવે રે,
મનમોહન ૧૩ કાવ્ય તથા મંત્ર ભેગી યદાકને તેડપિ યોગી, બભૂવ પાતાલપદે નિગી; કલ્યાણંકારી દુરિતાપહારી, દશાવતારી વરદા સ પાW: ૧
હું શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા.
સામૈયું સજી પ્રભુ પાસે આવી સર્વેએ પ્રભુને વંદન કર્યું. અને આનંદપૂર્વક પ્રભુની વાણી સાંભળી. સસરે (અશ્વસેન રાજા), સાસુ (વામામાતા) અને વહુ (પ્રભાવતી) એ ત્રણેએ પ્રભુની પાસે દીક્ષા લીધી. ૧૨
પાર્શ્વનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘ અને ગણધરની સ્થાપના કરી, દેએ કેવળજ્ઞાન અંગે મહોત્સવ કર્યો. જ્યારે પ્રભુ દેવદામાં બિરાજ્યા, ત્યારે તેમના મુખ્ય ગણધર શુભ ગણધરે પ્રભુના વચનરસનું ગાન કર્યું. દેશના આપી. ૧૩
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે દીપકવડે પ્રભુપૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org