________________
*
પૂજાસંગ્રહ સાથે
સાચી ભગતે સાહિબા રી એક વેળા; શ્રી શુભવીર હવે તદા મનવાંછિત મેળા. ૩
કાવ્ય તથા મંત્ર ભેગી દાલકનોડપિ યોગી, ભભૂવ પાતાલપદે નિગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્શ્વ: ૧
- ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા.
કળશ ગાય ગાયો રે શંખેશ્વર સાહેબ ગાયે. જાદવલોકની જરા નિવારી, જિનછ જગત ગવાયે, પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધારે.
શંખેશ્વર ૧
હે સાહેબસાચી ભક્તિથી તમે એકવાર પણ મારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી શુભવીરને એટલે મારે મને વાંછિતને મેળો મળે. અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૩
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે તે મુજબ જાણુ. મંત્રનો અર્થમાં એટલું ફેરવવું કે–નવેઘવડે અમે જિનેવરની પૂજા કરીએ છીએ.
કળશને અર્થ_શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ગુણનું મેં ગાન કર્યું. યાદવકની જરાનું નિવારણ કરી જે પ્રભુ જગમાં ગવાયા છે, તેના પંચકલ્યાણકને ઉત્સવ કરતા અમારા ઘરે પણ રંગવધામણું થયા છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org