________________
પંચકલ્યાણક પૂજા સાથે
દામોદર જિન મુખ સુણી, નિજ આતમ ઉદ્ધાર;
દા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર, સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચ કલ્યાણક ઉસેવે, માનું વચન જ લીધ. સિદ્ધસ્વરૂપમણ ભણું, નૌતમ પરિમા જેહ; થાયી પંચ કલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત, નંદીશ્વર જઇ દેવતા, પૂજે શાશ્વત ચૈત્ય,
કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ; - દુજન વિષધર ડેલશે, સજજન મનશું પ્રેમ, ૮ સાંભળી તે અષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ભરાવી સુવિહિત આચાર્ય મહારાજ પાસે અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલ પંચકલ્યાણક ઉત્સવથી જાણે તેમની પાસેથી કાર્યસિદ્ધિનું વચન જ લીધું ન હોય! એમ હું માનું છું. ૩-૪-૫
સિદ્ધસ્વરૂપમાં રમણતા કરવા માટે આ શ્રી શંખેશ્વર પાશ્વનાથની પ્રતિમા અપૂર્વ છે. તેની સ્થાપના કરી પંચકલ્યાણ કને ઉત્સવ કરવાપૂર્વક જેઓ પૂજા કરે છે, તે માણસને ધન્ય છે. ૬
ઇંદ્રાદિક દેવે તીર્થકરોના કલ્યાણકના પ્રસંગે આવી, ઉત્સવ કરી હર્ષને પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં જઈ શાશ્વત ચૈત્યેની પૂજા કરે છે. ૭
અમે પણ કલ્યાણકના ઉત્સવ સહિત તેવી રચના કરશું કે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org