________________
૨૮
તેમને વરે છે અને વચમાં મેટા અને પ્રસિદ્ધ એવા વાદીને પણ તે મહાત કરે છે.
-શાસ્રીય વિધિનું મા દ્રન
આજના તપાગચ્છીય શ્રી શ્રમણ-સંઘે પેાતાના ચાલુ ધાર્મિક કાર્યોંમાં આમાંથી ઘણા આધ લેવા જેવા છે.
પરમ કૃપાળુ પરમાત્માની ભકિતના કારણરૂપ મહેસ્રવા આજે ખૂબ થાય છે, પણ તેના યથાથ લાભને પામવા માટે જાતેજ ભકિત કરવાની છે તે કેવી રીતે કરાય તેનુ આદર્શ ઉદાહરણ આમાં મળે છે.
૧. અષ્ટાહ્નિકા મહોત્સવની શાસ્ત્રીય રીતિ નીતિ. (પૃ.૧૫૬) ૨. ઉપધાન વિધિની આદશ રીતિ (પૃ. ૨૨૯)
૩. ઉડ્ડયપુરથી રાણપુરને છરી પાળતા સંઘ (પૃ ૨૪૪) વગેરે પ્રસંગનુ જે નિરુપણ છે તેમાં વિધિના ખપીને પૂરી સામગ્રી અને માદન મળે છે. આદર્શ નમ્રતા અને ગાઢ વૈરાગ્ય
પૂજ્યપાદ ગચ્છાધિપતિએ જ્યારે ચરિત્રનાયકશ્રીની ચેાગ્યતા જોઈને શ્રી ભગવતીજી સૂત્રના જોગની વાત કરી, ત્યારે તેઓએ જે શબ્દોમાં જવાખ આપ્યા છે તેમાં ભારેભાર વિનમ્રતાનાં દર્શન થાય છે. (પૃ. ૨૬૬-૨૬૭) અને સાધકમાં જરૂરી ગણાતા લઘુતા નમ્રતા વગેરે ગુણાનું આધિકય દેખાય છે.