________________
૨૭
જ્યારે માળવા.મેવાડમાં (વિ.સ. ૧૯૨૯ થી વિ.સ. ૧૯૪૧ સુધી) સતત ખાર ચામાસા કર્યાં પછી પેાતાના પરમ ઉપકારી ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજના દર્શન -વઢનની તીવ્ર ઈચ્છા છતાં અને ઉદયપુરના અતિ–પરિચિત ક્ષેત્રમાં જવાની અનિચ્છા છતાં ઉદયપુર શ્રીસંધ ઉપર એક આફત આવી. પરદનના હુમલાને સફળ રીતે ખાળવાનુ કા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ ચરિત્રનાયકને ભળાવ્યુ` અને આજ્ઞા કરી. તેથી પેાતાની ઈચ્છા ગૌણ કરીને આજ્ઞા પ્રમાણે ઉદયપુર જવાનું નક્કી કર્યુ છે. આ ગુણુ તેમના આત્માનું ગુપ્તમળ છે અને જીવનના ઊર્ધ્વીકરણની ગુરુ ચાવી છે.
માળવા–મેવાડમાં તેઓશ્રી વાદી શાશન પ્રભાવક તરીકે (આઠ શાસન પ્રભાવકમાં વાદી પ્રભાવકનું ત્રીજું સ્થાન છે) ખૂબ સફળતાને પામ્યા છે.
તાર્કિક વિદ્વાનશ્રીની શાપારગામિતા—
પૂજ્ય ચરિત્રનાયકે ગુરુકુળ વાસમાં રહી વિનય બહુમાન પૂર્ણાંક આગમ ગ્ર ંથાનુ' ગુરુ મુખે અધ્યયન કરી તેનાં રહસ્ય! આત્મસાત્ કર્યાં હતાં. તેથી પ્રસ ંગે વાદમાં જે વાત આવે તેના ઉપરના અર્ધાં નહી. પણ અદ પર્યાં સુધી પહાંચીને તેનુ શાસ્રસિદ્ધાંત તર્ક અને વ્યવહારુ ચુક્તિ દૃષ્ટાંતા દ્વારા જે નિરસન કરતા. (પૃ. ૧૯૨) દ્વિત્તા પરમે। ધર્મ ને શાસ્ત્ર દષ્ટિએ મૂલવે છે. એ શક્તિથી વિજયની વરમાળા