________________
૨૫
માં થયે હાર સંયમપાલ તર બનાવ્યા
આ પુસ્તકમાં તેમના “જીવન અને અદ્દભુત વ્યક્તિત્વને કે પરિચય આપવામાં આવ્યું છે.
તેઓશ્રીને જન્મ તે મહેસાણા જેવી ગરવી ગુજરાતની પિચી ધરતીમાં થયે હતું, પણ સંયમ-જીવન સ્વીકાર્યા બાદ કઠોર તપ-ત્યાગ અને અસિધાર સંયમપાલનવડે મન-શરીરને મેવાડની ધીંગી ધરા જેવા ખડતલ અને નકકર બનાવ્યા હતાં.
તેઓશ્રીના જીવનમાં અનેક વિરલ–ગુણેને સુમેળ જેવા મળે છે.
આ કાળમાં શક્ય એવું શુદ્ધ અને પ્રાયશઃ નિરતિચાર રીતે સંયમ-જીવનનું પાલન તેઓશ્રી કરતા અને કરાવતા
હતા. નિસ્પૃહ શિરોમણિની ઉપકાર-પરાયણતા
શ્રમણ-જીવનને ભાવનાર સર્વોપરિસારતત્વરુપ નિરાશક્તતા–ગુણને વિકાસ તેઓશ્રીમાં જોવા મળે છે.
ઉદયપુર જેવા વિશાળ અને ભક્તિભીના ક્ષેત્રમાં સળંગ દશ માસા કરવા છતાં તેઓશ્રીના સંયમ-પાલનમાં ન તે સહેજ પણ શિથિલતા આવી હતી, ન તે તે ક્ષેત્રને પ્રતિબંધ (રાગ) લાગે.
માળવા-મેવાડમાં જાતે ઘણું કષ્ટ સહન કરીને શ્રી સંઘ અને અનંત–ઉપકારી પ્રભુ –શાસનની જે શાનદાર રક્ષા–પ્રભાવના કરી છે, તેને માળવા-મેર્યાડના સંઘે કદી વિસરશે નહીં.