SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ માં થયે હાર સંયમપાલ તર બનાવ્યા આ પુસ્તકમાં તેમના “જીવન અને અદ્દભુત વ્યક્તિત્વને કે પરિચય આપવામાં આવ્યું છે. તેઓશ્રીને જન્મ તે મહેસાણા જેવી ગરવી ગુજરાતની પિચી ધરતીમાં થયે હતું, પણ સંયમ-જીવન સ્વીકાર્યા બાદ કઠોર તપ-ત્યાગ અને અસિધાર સંયમપાલનવડે મન-શરીરને મેવાડની ધીંગી ધરા જેવા ખડતલ અને નકકર બનાવ્યા હતાં. તેઓશ્રીના જીવનમાં અનેક વિરલ–ગુણેને સુમેળ જેવા મળે છે. આ કાળમાં શક્ય એવું શુદ્ધ અને પ્રાયશઃ નિરતિચાર રીતે સંયમ-જીવનનું પાલન તેઓશ્રી કરતા અને કરાવતા હતા. નિસ્પૃહ શિરોમણિની ઉપકાર-પરાયણતા શ્રમણ-જીવનને ભાવનાર સર્વોપરિસારતત્વરુપ નિરાશક્તતા–ગુણને વિકાસ તેઓશ્રીમાં જોવા મળે છે. ઉદયપુર જેવા વિશાળ અને ભક્તિભીના ક્ષેત્રમાં સળંગ દશ માસા કરવા છતાં તેઓશ્રીના સંયમ-પાલનમાં ન તે સહેજ પણ શિથિલતા આવી હતી, ન તે તે ક્ષેત્રને પ્રતિબંધ (રાગ) લાગે. માળવા-મેવાડમાં જાતે ઘણું કષ્ટ સહન કરીને શ્રી સંઘ અને અનંત–ઉપકારી પ્રભુ –શાસનની જે શાનદાર રક્ષા–પ્રભાવના કરી છે, તેને માળવા-મેર્યાડના સંઘે કદી વિસરશે નહીં.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy