________________
શ્રી ઝવેરસાગરજી મ. ને તે પુણ્યાનુબંધી પુણ્યને વિપાકેદય પણ એવે તે અજબ છે કે તેઓશ્રીને જીંદગી સુધી “સોએ બિચારા ઉકિતને સાર્થક કરી બતાવનાર સેંકડો શિષ્યની પ્રાપ્તિ થયેલ નહીં, પરંતુ એકે હજાશ” ઉક્તિને (પ્રભુશાસનને વિજ્યધ્વજ દિગંત લહેરાવવા દ્વારા) સાર્થક કરી બતાવનારા પૂ. આગમાદારક જેવા મહાન અને સમર્થ વિદ્વાન શિષ્યરત્નની પ્રાપ્તિ થયેલ???”
આ અભૂતપૂર્વ ગ્રંથના અભૂતપૂર્વ મંગલ તરીકે તેવા તે પૂ. અભૂતપૂર્વ મંગલરૂ૫ શાસન–સમર્પિત સ્વર્ગત વિદ્વદ્વર્ય મહામુનિરાજશ્રીને આ ગુણ-સ્તુતિદ્વારા વિકેટિ વંદનહે! |