________________
નથી થડાજ દેશ હૈ વાતે તૈયાર હતી એટલે પ્રથમ આપ જોગ્ય આ ગે.
પીસ્તાલીસ આગમને સ્વાધ્યાય કરે છે તે ઘણી અરથી બાત હૌ શીવજી રામજી કેઈ બેલે છે કે નહીં જવાબ કૃપા કરણી એજ.
લી. સેવક રવિજય તરફસે ત્રિકાલ વંદણા અવધારણું. આપને સેવક ઉપર અભ્યાસ બાબત ઉપદેશ લીખા, સે બડી કૃપા કરી.
આપને એહીજ લિખણ ઉચીત હૈ, અબતક આપે જોગ મેને નહીં લીખા તેનું કારણ ફક્ત શાંતિવિજય ચિઠ્ઠી પત્ર લિખે એટલે મારે લિખવા ના છેડા કામ પડે. પરંતુ મેરા પ્રમાદસે નહીં લિખા થા સે માફ કરણા.
આજ પીછે નવીન સમંચાર આપ જગ્ય લિખેંગે
મુંબઈમેં બાલચંદ્રજી આવેલ છે, ઔર સુખલાલ પણ મુંબઈ મેં છે. દનુંને ચાર ચારા ભગવતી સૂત્ર વાંચને હૈ ઔર બહોત લેક બાલચંદ્રજી પાસે જાતે હૈ. - ઔર રતન વિજય બાબદ ઉત્તર તૈયાર થઈ ગયેલ છે.
તે પણ આપ જેગ્ય માલુમ રહે. - લબ્ધિવિજ્યાદિ ચાર ઠાણે બેટાદ, ગંભીરવિજય વલે છે, તે દો સાધુ છે. હંસવિજય તથા તેના ચેલા દે