________________
૧૯
ફાગણ વદ ૧. લી વીરવિજય (પિસ્ટ તા. લીમડી માર્ચ ૨૯/૧. સિકકા મુજબ સં. ૧૯૪૭.) (૧૧) પૂ. મુનિશ્રી શાંતિ વિજયજી. મ ને પત્ર,
શ્રી ગૌતમાય નમ: - શુભસ્થળ લીંબડી મુકામ.
શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ–ગુણગણ ગુક્તિ મુનિ શ્રીમાન ઝવેરસાગરજી ગ્ય. મુકામ ફક નગરથી લિ. મુનિ શાંતિવિજયજીની વંદન ૧૦૦૮
સાથે વિજ્ઞાપના આપની કૃપાથી બહાં સુખ શાતા છે. આપની સદા સુખવૃત્તિ ઈચ્છું છું.
પત્ર આપકા માર્ગશીર્ષ ૧૦ ક લિખા મીલા, વાંચકર અત્યંત આનંદિત હવા.
પ્રશ્ન ૧૩ સવિસ્તર ઉત્તર સાથે પહોંચ્યા આપે મને ઘણે સારો જ્ઞાનને લાભ આપે છે. તેને માટે હું આપને અનુ ગૃહિત છું x x x.
દ્વાદશાંગી વિષે અને અભયદેવ સૂરિ વિષે આપે બહુ શ્રેષ્ઠ વર્તન લખ્યું છે.
યુગપ્રધાન યંત્ર ૧ વિશે પણ હૃદયંગમ ઉત્તર આપ્યું છે. વસુદેવહિંડીના કેટલા ભાગ છે.” અને કણસા ભાગમાં સીતા રાવણની પુત્રી છે. તે વિષે વર્ણન આવે છે. તે
જણાવવા કૃપા કરશે Xxx દ:- મુનિ વીરવિજયજી તથા કાંતિવિજયજી, (૧૨) પૂ. આત્મારામજી મ. (સૂરિ) શ્રી