________________
૧૮
અંતઃ કરણની વાત તમને જ લખી છે, વાસ્તે તમારે ખાનગી રહે વાંચવી ××× હમે તમારી સાથે પુરેપુરી ખાનગી પ્રીતી ગણીયે છીએ.
સ. ૧૯૪૬ વર્ષ જેઠ વદ ૧૨ વા. રિવ. લી. ૫ પ્રતાપવિજયજી ગણિવર.
(૧૦) યુ. દાન સૂ૦ ના ગુરુ મુનિ વીર. ના પત્ર. શાંત દાંત ધીર્યાદિ ગુણાર્પત.
સુનિ મહારાજ શ્રી ઝવેર સાગરજી મહારાજજી આિ સ મુનિગણુજી જોગ મુ. લી'બડી.
અજમેરસે લીખી. વીરવિજય કાંતિવિજય આદિ ઠાણા ૭ ના તરસે ત્રિકાલ વંદના અવધારણાજી
x x x પ્રથમના પુત્ર પહેાંચેા. લીખણાજી
ઔર કપડાં રંગવાના પાઠ તથા ધાવાને વાસ્તે કપડાં ધાવાના પાઠ ધાવાં તો ખાર લગાવવા કે નહીં! તેને પાઠ કૃપા કરી લીખાવી મોકલશેાજી.
તથા ત્રણ થુઈવાલાની સાથે આપને ચર્ચા થઈ હતી તે ખાખત ને ચર્ચા પત્ર અથવા કોઈ ચાપડી છપાયેલ હાય તા મોકલવા કૃપા કરસેાજી.
વાર્તા
અમદાવાદમે’મુહુપત્ની માંધણી એવી સાંભળવામાં આવી છે, તે ખરી છે કે કેમ ? ×× × પત્રકી કૃપા અત્રે કરણાજી x x x