________________
મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્ય આદિ અને ગુણ ગણ ગુક્તિ મુનિ મહારાજ ઝવેરસાગરજી રોગ્ય. મુનિ શાંતિવિજયજીની વંદના. ૧૦૦૮ વાર અવધારશે.
(આપે મેકલેલ) સંપૂર્ણ છાપું સભામાં વંચાયું હતું x x x મેસાણામાં પણ બડે મહારાજ પાસે તે સઘળું લખાણ વંચાવવામાં આવ્યું હતું. - મુનિ વલ્લભવિજયજી પાસે બડે મહારાજે પત્ર પણ આપની ઉપર લખાવ્યું છે. * * * - | મુનિ વીર વિજ્યજી તથા કાંતિવિજયજી ભરૂચ માસું * * * 3791 a 3 ***
મુનિ જેવિજયજીને તથા હેમવિજયજીને મારી તરફ અનુવંદન કહેશે. (૭) ઘોઘાથી પૂ. દાન વિ. ની દીક્ષા પછીને પૂ. વીર વિ, મ, ને પત્ર
સ્વસ્તિ શ્રી લીબડી મહાશુભસ્થાને
પૂજ્યારાધે અનેક ગુણગણાલંકૃત મુનિ શ્રી ઝવેરસાગરજી વિગેરે જેનશ્રી નવે શહેર (ગામ) થી.
લી. મુનિ વેરવિયની તથા જયવિજયમ. તથા રાજવિજયજી તથા દાન વિ. ની વંદના વાંચશોજી x x x
આપકા માસા કડાં હેગા? ઔર આપકી સાથે કેટલા ઠાણું? ને કહ્યું કેણ રહેશે? સ લીખણુજી.