________________
વિવેચન ];
[ ૫ ગુરુ માટે શિષ્યને જ્ઞાન પ્રદાન કરવાથી અધિક મહાન પ્રયોજન શું હોઈ શકે?
ગુરુને અર્થ જ અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર
' તેથી શિનેસમાં જ્ઞાન દેરારી કે પ્રત્યેક પ્રવૃત્તિ ગુરુ માટે સફળ જ છે. ગુરુનું ગુરુપણું પણ તેમાં જ સફળ છે. . ગણધર ભરાવતે સિનેકરેલનમસ્કાર, નિપ્રજન નહિ પણ સપ્રજત છે તેથી જ કેઈ પણ પ્રકારના વિધ વિનાને છે.
અહીં પણ એક પ્રશ્ન વિચારવાને કે બંને નમસ્કાર સમાન બળવાન હોવા છતાં પ્રથમ અરિહંતને નમસ્કાર કર્યો તેમ “સિધ્ધ” ને નમસ્કાર કેમ ન કર્યો?
અરિહંત પછી સિધ્ધ એ કમ રાખે તેને કરતાં સિધ્ધ પછી અરિહંત એ કમ રાખ્યું હોય તો શું વાંધો?
આ પ્રશ્નનો જવાબ આપણે આગળ ચર્ચીશું.
આ જ રીતે આપણે પાંચે ય પદને કમ તાર્કિક દષ્ટિએ વિચારવું જરૂરી છે. તેથી પાંચ પદના વર્ણન પછી તેને વિચાર કરે ચગ્ય છે.
પ્રથમ અથ નમે સિધ્ધાણું” એ પદની ટકા કરતાં પૂ. અભયદેવ સૂ. મ. સૌથી પ્રથમ અર્થમાં જણાવે છે કે – "सितं बद्धं अष्टप्रकारं, कमन्धनं मातं. दग्धं जाज्वल्यमान शुक्लध्यानानलेन- यैस्ते निरुक्तविधिना सिद्धाः."