________________
[ શ્રી સિદ્ધપદ
તા સિધ્ધને નમસ્કાર કરવાથી મેાક્ષ મળે તેવું જ્ઞાન કાના આધારે કરવું ?
અરિહંત અને સિધ્ધ અને માક્ષદાયક છે. તા પછી અમે તે એકને કરીએ તા ન ચાલે? ખનેને જુદા નમસ્કાર કરવાની શી જરૂર?
૪]
જો ગણધર ભગવતાએ સિધ્ધને જુદા નમસ્કાર ન ક હાત તા મૂઢમતિએ સમજત કે નમસ્કારને ચાગ્ય માત્ર અશ્વિત છે. સિધ્ધ નથી.
આવી કાઈ પણ ભ્રમણા રહેવા ન પામે તેથી ગણધર ભગવંતે જ ખુદ્દ ‘સિધ્ધાને’ જુદા નમસ્કાર કર્યાં.
ભલે અરિહંતના નમસ્કારથી બધુ... પ્રાપ્ત થઈ શકે છતાં સિધ્ધના નમસ્કારની જરૂર નથી કે સિધ્ધના નમસ્કારથી પણ સફળ ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી એમ . કેમ કહેવાય? કાઈ એક વ્યકિત એક જ મોટરમાં બેસીને પોતાના ઈષ્ટ સ્થળે પહોંચે છે. તેથી બીજી માટર દ્વારા ત્યાં પહેાંચી ન શકે તેમ કેવી રીતે કહેવાય?
专
જેમ અહિ'તને કરેલા નમસ્કાર સકળ ષ્ટિથી માંડીને માક્ષપ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. તેમ સિધ્ધને કરેલા નમસ્કાર પણ માક્ષ પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે.
આ વાતને સ્પષ્ટ કરવા માટે ગણધર ભગવંતે પુનઃ સિધ્ધાને પૃથક્ નમસ્કાર કરેલ છે.
જેમ અરિહંત નમસ્કાય છે. તેમજ સિઘ્ધ પણ નમસ્કાય છે. બંનેને કરેલા નમસ્કાર સમાન ખળવાળા છે.
આમ શિષ્યાને સમ્યગ્ જ્ઞાનપ્રદાન કરવા માટે કરેલા નમસ્કાર નિષ્પ્રયાજન નથી. પણ સપ્રયાજન છે.
*: