________________
વિવેચન ]
પ્રાપ્તિ માટે સમર્થ હોવા છતાં પુનઃ સિધને નમસ્કાર કરવો પરસ્પર વિરૂધ્ધ લાગે છે.. આ કારણકે અરિહંતના નમસ્કારથી બધું મેળવવા ગ્ય મળી જાય છે તે સિધ્ધને નમસ્કાર કરવાનું કઈ પ્રજન રહેતું જ નથી. અને પ્રોજન વિનાની પ્રવૃત્તિ મહાપુરુષો કરે નહીં. તેથી અરિહંત પછી સિધ્ધને નમસ્કાર કરવામાં કંઈક વિરોધ જેવું લાગે છે.
પણ વિરોધને નિરોધ ન કરે તે જૈન–દન શાનું ? સ્યાવાદમાં ભલભલા વિરોધને નિરોધ કરવાની તાકાત છે.
પ્રથમ એ વિચારે કે નમસ્કાર કેને કરાય? જેને નમસ્કાર કરવાનો હોય તે વ્યકિત અથવા તેના ગુણે સાધ્ય હોય–મેળવવાના હોય તેને જ નમસ્કાર કરવાને હાય. * જ્યાં સુધી કઈ પણ વસ્તુ મેળધવાની બુદ્ધિ પિતા ન થાય ત્યાં સુધી તે વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરી શકાય નહીં.
નમસ્કારને અર્થ તે અરિહંતપદની વિવેચનામાં વિચારી ગયા છીએ.
નમસ્કારથી ભાવસંકેચ-કષાય–રાગદ્વેષ–અજ્ઞાન આદિ આંતરશત્રુને નાશ કરવા દ્વારા કેવળજ્ઞાન મેળવવાનું છે.
ભલે આવું કેવળજ્ઞાન માત્ર અરિહંતના નમસ્કારથી મળે. પણ સિદ્ધને નમસ્કાર કરે તે મેક્ષ મળે કે ન મળે?
કહેવું જ પડશે કે જેમ અરિહંતને નમસ્કાર કરે તે મોક્ષ મલે તેમ સિધ્ધને નમસ્કાર કરે તો પણ મોક્ષ તો મળે જ. :