Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
9
पवासरहितस्य गर्हितानि - जुगुप्सितानि भवन्ति तद्यथा-तानि त्रीणि स्थानान्याह -' अस्सि ' इत्यादि, 'अस्सि' इति विभक्तिव्यत्ययेन - अयं लोकः - भवः, यस्मिन् जन्मगृहीतं सः, गर्हितो भवति - व्रतनियमादि रहितत्वेन पापवृत्या विशिष्ट जन जुगुप्सितत्वात् । तथा उपपातः - नारकादिभवः, स गर्हितो भवति, मरणानन्तर पापपुरुषाणां नरकादिगतिसद्भावात्, आयातिः - नरकाद्युद्वर्त्तनं, नरकादिगते निंस्सरणमित्यर्थः । साऽपि गर्हिता भवति, कुमानुषत्वतिर्यक्त्वमाप्तिसद्भावादिति१ । अथैतानि त्रीणि कस्य प्रशंसितानि भवन्ति ? इति तद्विपर्ययमाह - ' तओ इत्यादि, पूर्वोक्तानि त्रीणि स्थानानि पूर्वोक्तविशेषणरहितस्य सशीलादिविशेषण विशिष्टस्य प्रशस्तानि भवन्ति, तद्यथा - अयं लोकः - प्रशस्तो भवति, व्रतनियमादिविशिष्टत्वेन पवित्रप्रवृत्त्या शिष्टजन - प्रशंसितत्वात् । तथा मरणानन्तरं तस्योपपाक्यों कि व्रतनियम आदि से रहित होने के कारण वह पापवृत्ति से युक्त होती है अतः वह विशिष्टजन से जुगुप्सित ( निन्दित ) होती है आगामी भव यहां उपपात शब्द से लिया गया है मरने के बाद पापास्माओं को नरकादिगति की प्राप्ति होती है अतः यह नरकादिभव उसका गर्हित होता है इसी तरह से जब ऐसा जीव नरकादिगति से निकलता है तब वह कुमानुषत्व या तिर्यचगति को प्राप्त होता है इसलिये इसकी आयति भी गर्हित होती है । तथा ये ही तीन इहलोक, उपपात और आयति-शीलादि विशिष्ट जीव के प्रशंसित होते हैं क्यों कि वह व्रत नियम आदि से युक्त रहा करता है अतः पवित्र प्रवृत्तिवाला होने से वह शिष्टजनों द्वारा प्रशंसा का पात्र होता है तथा मरण के बाद वैमानिकादिकों में उसका उपपात होता है इसलिये उसका હાવાને લીધે તેની તે પર્યાય પાપવૃત્તિથી યુક્ત હાય છે, તેથી તે વિશિષ્ટના દ્વારા નિન્દાને પાત્ર મને છે. અહીં ઉ૫પાત શબ્દ દ્વારા આગામી ભવગ્રહણ કરાયેા છે. મૃત્યુ બાદ પાપાત્માને નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી તેને આગામી ભવ પણ ગાઁ ( નિન્દા ) ને પાત્ર બને છે. એ જ પ્રમાણે એવે જીવ જ્યારે નરકાદિ ગતિમાંથી નીકળે છે, ત્યારે કુમાનુષત્વ અથવા તિય ચગતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની આતિ પણ ગર્હુિત ( નિન્દાને પાત્ર) હાય છે. પરન્તુ જે જીવા શીલાદિથી યુક્ત હોય છે તેમના હલેાક, ઉપપાત અને આયતિ પ્રશસ્ય હોય છે, કારણ કે તે વ્રતનિયમ આદિથી યુકત રહે છે. આ રીતે પવિત્ર પ્રવૃત્તિવાળા તે જીવને! આ જન્મ પણ પ્રશ'સાને પાત્ર અને છે, મરણ થયા પછી વૈમાનિક આદિમાં તેના ઉપપાત થાય છે,
३८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨