________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ORSAD
૨૦
કે
22.5ccococc
ooooooooo
,
export
d: cc:
obsoooooo
ess
श्रीआयुर्वेद निबंधमाळा १-आयुर्वेद अने तेनी अगत्य
૦ecર :
-
-
-
-
૦૦૦૦૦૦૦૦
| મંજાવર ને प्रणम्य जगदुप्ततिस्थितिसंहारकारणम् ।
स्वर्गापवर्गयोारं त्रैलोक्यशरणं शिवम् ।। વર્તમાનકાળમાં આખી દુનિયામાં મનુષ્યમાત્રને જેમ બને તેમ વધારે જીવવાની તૃષ્ણ વધી પડી છે અને તેટલા માટે શરીરને ટકાવી રાખવા સારુ ભગીરથ પ્રયત્ન શરૂ થયા છે. એ પ્રયત્ન છે કે સ્તુતિપાત્ર છે, તથાપિ કેટલાક શેાધકો જૂની વાતને નવા રૂપમાં ગોઠવી, આ શેધ અમે સ્વતંત્ર કરેલી છે એવું પ્રતિપાદન કરે છે; પણ જેમ શિષ્ય ગુરુની નિંદા કરે તેમ, જે શાસ્ત્ર ઉપરથી જ્ઞાનવાન થઈ, નવા રૂપમાં તેજ વાતને ગઠવી, તે મૂળ શાસ્ત્રની તેઓ નિંદા કરે છે, એટલું જ માત્ર શોચનીય છે.
આ. ૧
For Private and Personal Use Only