________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उत्तम वैद्योनी अने स्वदेशनी
औषधिओनी महत्ता स्मृतिमान् युक्तिहेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान् । भिषगौषधसंयोगैश्चिकित्सां कर्तुमर्हति ॥
અર્થાત્ સ્મરણશક્તિવાળે, યુતિ તથા હેતુને જાણનારે, જિતાત્મા અને સારી પરીક્ષા કરી જાણનાર વૈદ્ય જ ઔષધ વડે રોગીની ચિકિત્સા કરે.
– શ્રીચરકાચાર્ય वरमाशीविषविषं क्वथितं ताम्रमेव वा। पीतमत्यग्निसंतप्ता भक्षिता वाष्पयो गुडाः॥ न तु श्रुतवतां वेशं विभ्रता शरणागतात् । गृहीतमन्नपानं वा वित्तं वा रोगपीडितात् ।। चरकः।
અર્થાત્ સપનું ઝેર પીવું, ગરમ કરેલ તાંબાને રસ પી અથવા અગ્નિમાં લાલ કરેલ લેઢાના ગેળાને ગળી જ એ સારું; પણ વિદ્વાન વૈદ્યના વેલવાળા મનુષ્ય શરણે આવેલા રોગપીડિત મનુષ્યનું અન્નપાણી અથવા ધન લેવું એ અતિ ખરાબ છે.
–શ્રીચરકાચાર્ય यस्य देशस्य यो जन्तुस्तजन्तस्यौषधं हितम् । देशादन्यत्र वसतस्तत्तुल्यं गुणमौषधम् ॥
અર્થાત્ જે દેશમાં જે મનુષ્યને જન્મ થયેલે છે, તેને માટે તે જ દેશની ઔષધિ હિતકારક છે. બહારથી આવેલી ઔષધિ પૂરો લાભ કરતી નથી. વળી દેશથી બહાર રહેલાને પણ તેની જન્મભૂમિની જ ઔષધિ વિશેષ લાભદાયક છે.
૩ર
For Private and Personal Use Only