________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" विविध ग्रंथमाळा " नुं चालु धोरण
૧-વાર્ષિક મૂલ્ય પાકાં પૂડાં સાથે રૂપિયા ૫) હાઇ ટપાલખ ચાલુ વર્ષનું માક્ હોય છે. આફ્રિકા ઇત્યાદિ દેશાવર માટે વાર્ષિકમૂલ્ય રૂપિયા ૮) અથવા શિલિંગ ૧૨) છે. ર—પ્રત્યેક વર્ષે કારતકથી આસા સુધીનું ગણાય છે. વચ્ચે ગમે ત્યારે ગ્રાહક થવા છતાં કારતકથી પુસ્તકા અપાય છે. ૩-૫”×ણા”ના કદનાં પૃષ્ઠ ૧૯૦૦ થી ૨૧૦૦ સુધી ત્રણથી ચાર પુસ્તકો દ્વારા અપાય છે. તેમાંનાં નીકળ્યાં હૈય તે તે પુસ્તક ગ્રાહક થતી વખતે અપાઇ, બાકીનાં નીકળે તેમ મેકલાય છે. ૪—કાઇ વાર પુસ્તકેાની સંખ્યા ચારથી વધે તે તે વધારાનુ' પુસ્તક સાદાં પૂઠાંવાળુ જ બંધારો; અથવા બીજા બોર્ડ પટ્ટીના પૂઠાંવાળા પુસ્તકના ભેગું બંધાવાશે. પ—પ્રત્યેક વર્ષોંનું છેલ્લુ પુસ્તક વી. પી. થી મેકલીને તે પછીના વર્ષોંનું વાર્ષિક મૂલ્ય મગાવી લેવાશે; પણ બનતાં સુધી તે વિષે અગાઉથી ચેતવણી અપાઈ જેએ નવા વર્ષ માં ગ્રાહક રહેવાની ના લખશે તેમને એ છેલ્લુ પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મેકલાશે. ૬-૨ેએ પ્રથમથી ના નહિ લખતાં વી. પી. આવ્યે તે પાછું વાળશે, તે તે છેલ્લા પુસ્તક ઉપરતે સર્વ હક્ક ગુમાવશે. પરંતુ જેમનુ વી. પી. ભૂલથી કે એવા કાઇ કારણથી પાછું વળ્યું હશે, તે પેાતાનુ વાર્ષિક મૂલ્ય મેકલી આપીને પેાતાનુ નામ પાછું ચાલુ કરાવી શકે છે તથા વી. પી. પાછું વળવાથી ટપાલ આદિ ખર્ચ રદ ગયું હોય તે માકલીને પાછુ` વળેલું પુસ્તક પણ તેએ મેળવી શકે છે. ૭—‘ વિવિધ ગ્રંથમાળા”નાં પુસ્તકા પૂરતી ચોકસી કરીને ટપાલમાં નંખાય છે; છતાં તે ગ્રાહકને મળે નહિ તે તેને માટે આ સંસ્થા જવાબદાર નથી. ટપાલખાતા પર અરજી કરવા છતાં જેઓ તે પુસ્તક ન મેળવી શકે, તે તે ખાતતા ટપાલખાતા સાથેના પત્રવહેવાર જોવા મેકલી આપશે તેા બનતે વિચાર થશે. ૮—ગેરવલ્લે જાય નહિ તેટલા માટે દરેક પુસ્તક રજિસ્ટર્ડ પોસ્ટથી મેળવવું હોય તેમણે તે ખના ખાર આના વધુ મેકલવા. ૯—વાર્ષિક મૂલ્ય રૂબરૂમાં ભરનારને તે જ વખતે છાપેલી પાવતી અપાય છે તથા વી. પી. દ્વારા વાર્ષિક મૂલ્ય ભરનારે વી. પી. ઉપર જે સરનામું, ટપાલની છાપ વગેરે હાય છે તેને જ પાવતી તરીકે જાળવી રાખવાનું છે. ૧૦—મુબઇના કાર્યાલયમાં વિવિધ ગ્રંથમાળા'નુ' વાર્ષિક મૂલ્ય ભરનારે તે ભર્યો પછીના સર્વ સંબંધ અમદાવાદના જ કાર્યાંલય સાથે સમજવાના છે.
((
૩૧
For Private and Personal Use Only