________________
૨૨૦
૧
કાષ્ઠના અગ્નિ સમાન કંઇક વિશિષ્ટ બોધની પ્રાપ્તિ.
તત્ત્વ સાંભળવાની અને જાણવાની અતિશય ઇચ્છા.
ધર્મકાર્યોમાં સ્થિરતા પૂર્વકનું આસન. ત્રીજા યોગાંગની પ્રાપ્તિ.
ક્ષેપ દોષનો ત્યાગ, વિવક્ષિત ધર્મકાર્યને બદલે બીજા સાંસારિક કાર્યોમાં ચિત્તનું જે જવું તે ક્ષેપ, તેનો ત્યાગ.
૫
ઉપયોગી સિવાયના કોઇપણ પદાર્થોની અસત્ તૃષ્ણાનો ત્યાગ.
૬ ગમનાગમન તથા ધર્મનાં અન્ય કાર્યો કરતી વેળાએ ત્વરાનો (ઉતાવળનો)ત્યાગ.
૭
મનની એકાગ્રતાપૂર્વક દૃષ્ટિમાં આવતા અપાયોનો (વિઘ્નોનો) પરિહાર.
८ કાન્તાયુક્ત યુવાનને દિવ્યગાયનમાં જે શુશ્રુષા હોય, તેથી અધિક શુશ્રુષા તત્ત્વ પ્રત્યે હોય. જે ૯ શુશ્રૂષાની અધિક્તા એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં સરવાણી તુલ્ય હોય છે.
૨
૩
૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
બલાસૃષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ
Jain Education International
૧૦ શ્રવણના અભાવમાં પણ શુશ્રૂષાથી શુભભાવપૂર્વક પ્રવૃત્તિ.
૧૧ શુભભાવ પૂર્વકની પ્રવૃત્તિથી માષતુષ મુનિ આદિની જેમ કર્મક્ષય.
૧૨ ધ્યાનાદિ શુભ અનુષ્ઠાનના આસેવનકાલે ક્ષેપ દોષનો ત્યાગ.
૧૩ ધ્યાનાદિ શુભ અનુષ્ઠાનોના આસેવન માટે ઉપાયોનું કૌશલ્ય.
૧૪ ઉપકરણાદિ સાધન-સામગ્રી પ્રત્યે પણ વિધાતભાવનો (આસક્તિભાવનો) ત્યાગ. ૧૫ સાવદ્યના પરિહારપૂર્વક અભ્યુદય અને નિઃશ્રેયસ આપે તેવો મહોદય.
ગાથા ઃ ૫૬
બલાર્દષ્ટિનું વર્ણન સમાપ્ત થયું
For Private & Personal Use Only
www.jainelibrary.org