Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
४७०
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬ ૧ दोषव्यपायः परमा च तृप्ति,-रौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधी-निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३॥
इत्यादि । इहाप्येतदकृत्रिमं गुणजातम् । अत एवारभ्य विज्ञेयम् ॥ १६१।। (૧) મનત્યમ અલોલુપતા અર્થાત લોલુપતાનો અભાવ, ઇન્દ્રિયોના વિષયભોગો
ભોગવવામાં આસક્તિ-તૃષ્ણા-લોલુપતા હોતી નથી. (૨) આ અપથ્યના ત્યાગથી, પથ્યના જ સેવનથી, અને યોગસાધનાના પ્રભાવથી
- શારીરિક રોગો ન થાય. આરોગ્ય સારું રહે. (૩) મનડુત્વ હૃદયમાં નિષ્ફરતા ન હોય, નિર્ધ્વસ પરિણામ ન હોય. (૪) જન્ય: જુમો શરીરમાંથી યોગપ્રભાવે સુગંધ જ (સારી જ ગંધ) નીકળે. (૫) મૂત્રપુરીષમજ્યમ્ યોગસાધનાના બળે આહાર-પાણીનું યથાયોગ્ય રીતે સુંદર પાચન
થવાથી સ્વાભાવિકપણે જ મળ અને મૂત્રની અલ્પતા હોય. (૬) ક્રાન્તિઃ શારીરિક તેજની વૃદ્ધિ થાય. શરીરની ચમક સારી હોય. (૭) પ્રઃિ =ચિત્તની (માનસિક) પ્રસન્નતા સર્વકાળે હોય. (૮) સ્વ સ્થતા =કંઠ અત્યન્ત સૌમ્ય (મધુર-કર્ણપ્રિય) બને છે.
આ આઠગુણો એ યોગસાધનાનાં પ્રાથમિક ચિહ્નો છે. (૯) મૈચાવિયુવત્તિયોગીઓનું ચિત્ત મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થતા આદિ
ભાવનાઓથી વાસિત બને છે. ભાવનાઓથી ભાવિત મન હોય છે. (૧૦) વિષષ્યત: ચિત્ત વિષયભોગો તરફ આકર્ષાતું નથી. (૧૧) પ્રમાવવયોગીઓનું ચિત્ત પ્રભાવવાળું બને છે. માનસિક શક્તિ વધે છે. (૧૨) ધૈર્યસમન્વિત ચિત્ત ધીરતાનુણવાળું બને છે. આકુળ-વ્યાકુળતા થતી નથી. (૧૩) ભૈરવૃષ્યત્વ દુઃખ અને સુખમાં, જય અને પરાજ્યમાં, માન અને અપમાનમાં,
લાભ-નુકશાનમાં, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં એમ સર્વ દ્વન્દ્રોમાં હાર ન પામે
તેવું મન હોય છે અર્થાત્ સમભાવયુક્ત મન હોય છે. (૧૪) કમષ્ટતામ: મનના ઇષ્ટભાવોની યોગના પ્રભાવે અવશ્ય સિદ્ધિ થાય. (૧૫) નનયિત્વે ૨ પરં ચા–ઉચ્ચકોટિનું જનપ્રિયત્વ પ્રાપ્ત થાય છે. (૧૬) રોષવ્યપ: રાગ-દ્વેષ-હર્ષ-શોકાદિ મોહજન્ય દોષોનો નાશ થાય છે. (૧૭) પરમાર તૃમિ =આત્માને પરમ શાન્તિનો અનુભવ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630