SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬ ૧ दोषव्यपायः परमा च तृप्ति,-रौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधी-निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३॥ इत्यादि । इहाप्येतदकृत्रिमं गुणजातम् । अत एवारभ्य विज्ञेयम् ॥ १६१।। (૧) મનત્યમ અલોલુપતા અર્થાત લોલુપતાનો અભાવ, ઇન્દ્રિયોના વિષયભોગો ભોગવવામાં આસક્તિ-તૃષ્ણા-લોલુપતા હોતી નથી. (૨) આ અપથ્યના ત્યાગથી, પથ્યના જ સેવનથી, અને યોગસાધનાના પ્રભાવથી - શારીરિક રોગો ન થાય. આરોગ્ય સારું રહે. (૩) મનડુત્વ હૃદયમાં નિષ્ફરતા ન હોય, નિર્ધ્વસ પરિણામ ન હોય. (૪) જન્ય: જુમો શરીરમાંથી યોગપ્રભાવે સુગંધ જ (સારી જ ગંધ) નીકળે. (૫) મૂત્રપુરીષમજ્યમ્ યોગસાધનાના બળે આહાર-પાણીનું યથાયોગ્ય રીતે સુંદર પાચન થવાથી સ્વાભાવિકપણે જ મળ અને મૂત્રની અલ્પતા હોય. (૬) ક્રાન્તિઃ શારીરિક તેજની વૃદ્ધિ થાય. શરીરની ચમક સારી હોય. (૭) પ્રઃિ =ચિત્તની (માનસિક) પ્રસન્નતા સર્વકાળે હોય. (૮) સ્વ સ્થતા =કંઠ અત્યન્ત સૌમ્ય (મધુર-કર્ણપ્રિય) બને છે. આ આઠગુણો એ યોગસાધનાનાં પ્રાથમિક ચિહ્નો છે. (૯) મૈચાવિયુવત્તિયોગીઓનું ચિત્ત મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનાઓથી વાસિત બને છે. ભાવનાઓથી ભાવિત મન હોય છે. (૧૦) વિષષ્યત: ચિત્ત વિષયભોગો તરફ આકર્ષાતું નથી. (૧૧) પ્રમાવવયોગીઓનું ચિત્ત પ્રભાવવાળું બને છે. માનસિક શક્તિ વધે છે. (૧૨) ધૈર્યસમન્વિત ચિત્ત ધીરતાનુણવાળું બને છે. આકુળ-વ્યાકુળતા થતી નથી. (૧૩) ભૈરવૃષ્યત્વ દુઃખ અને સુખમાં, જય અને પરાજ્યમાં, માન અને અપમાનમાં, લાભ-નુકશાનમાં, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં એમ સર્વ દ્વન્દ્રોમાં હાર ન પામે તેવું મન હોય છે અર્થાત્ સમભાવયુક્ત મન હોય છે. (૧૪) કમષ્ટતામ: મનના ઇષ્ટભાવોની યોગના પ્રભાવે અવશ્ય સિદ્ધિ થાય. (૧૫) નનયિત્વે ૨ પરં ચા–ઉચ્ચકોટિનું જનપ્રિયત્વ પ્રાપ્ત થાય છે. (૧૬) રોષવ્યપ: રાગ-દ્વેષ-હર્ષ-શોકાદિ મોહજન્ય દોષોનો નાશ થાય છે. (૧૭) પરમાર તૃમિ =આત્માને પરમ શાન્તિનો અનુભવ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy