________________
૪૯૬ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૭-૧૭૮ આ દૃષ્ટિવાળા મહાત્માઓને નિર્મળ જ્ઞાનબોધ થયેલ હોવાથી ધ્યાનજન્ય સુખ સદા હોય છે. અને તે ક્ષીણમલવાળા સુવર્ણની જેમ સદા કલ્યાણ કરનારું જ બને છે. અહીં આવેલા મહાત્માઓને અસંગાનુષ્ઠાન સંજ્ઞાવાળું, મહાપથમાં પ્રયાણ કરાવનારું અને અનાગામિપદને (મુક્તિપદને) આપનારું એવું સત્યવૃત્તિપદ પ્રાપ્ત થાય છે. આ જ સ–વૃત્તિપદને અન્ય-અન્ય દર્શનકારો પ્રશાન્તવાહિતા, વિભાગસંતતિ, શિવવર્મ અને ધૃવાત્મા ઈત્યાદિ નામો વડે સ્વીકારે છે. પરંતુ અર્થથી એક જ છે.
આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ જલ્દી-જલ્દી આ સત્યવૃત્તિપદને સાધે છે આ દૃષ્ટિ જ સમ્પ્રવૃત્તિપદને આપનારી છે તેથી મહાત્માઓને સત્યવૃત્તિપદ પ્રાપ્ત કરવા માટે આ જ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે.
(પ્રભાદેષ્ટિ સમામ)
उक्ता सप्तमी दृष्टिः, अधुनानन्तरोच्यते । तदाहસાતમી દષ્ટિ કહી. હવે તેના પછીની આઠમી પર દષ્ટિ કહેવાય છે.
समाधिनिष्ठा तु परा, तदासङ्गविवर्जिता ।
सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ॥ १७८॥ ગાથાર્થ = “પરા” નામની આઠમી દૃષ્ટિ સમાધિયુક્ત હોય છે. અને આસંગદોષ રહિત હોય છે. તથા સહજભાવે આત્મસાત્ કરાયેલી પ્રવૃત્તિયુક્ત આ દૃષ્ટિ હોય છે. પરંતુ તેવી પ્રવૃત્તિ કરવાના આશયને ઉલ્લંઘી ગયેલી આ દૃષ્ટિ હોય છે. તે ૧૭૮ ||
ટીકા-“સમયનિષ્ઠા 7 TRISઠ્ઠીદષ્ટિ, સમાધિનું ધ્યાનવિશેષ:, फलमित्यन्ये । यथोक्तं- देशबन्धश्चित्तस्य धारणा (३-१। पातंजलिः) तत्र प्रत्ययैकतानता ध्यानं (३-२। पातंजलिः) तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव સમાધિ: (રૂ-રા પાતનિઃ ) રૂતિ
“તહાસક્કવિતા” સમાધ્યાવિવર્ધિતા “લાત્મીકતાત્તિશ'' ભૂતप्रवृत्तिश्चैषा चन्दनगन्धन्यायेन । “तदूत्तीर्णाशयेति" 'वासचित्ताभावेन ॥ १७८॥
૨. વાવિત્તમાન ને બદલે વાન્વિત્તામાન પાઠાન્તર પણ છે. તેનો અર્થ અસત્ ચિત્તનો અભાવ હોવાથી આ દૃષ્ટિ ઉત્તીર્ણ આશયવાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org