Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૮૯
આઠ દૃષ્ટિની સઝાય
યોગદૃષ્ટિ સમુચ્ચય • ત્રીજી બલાદેષ્ટિની સઝાય ત્રીજી દષ્ટિ બલા કહીજી કાષ્ઠ અનિસમ બોધ | ક્ષેપ નહિ આસન સધે જ શ્રવણસીહા શોધ | રે જિનજી! ધન ધન તુજ ઉપદેશ |૧|| તરુણ સુખી સ્ત્રી પરિવજી જેમ ચાહે સુરગીત | સાંભળવા તેમ તત્ત્વજી એ દૃષ્ટિ સુવિનીતરે | જિનજી ! ધનવારા સરી એ બોધપ્રવાહનીજી એ વિણ શ્રત થેલકૂપ | શ્રવણસમીહા તે કિસીજી શયિત સુણે જિમ ભૂપરે ! જિનજી ! ધનવાસ મન રીઝે તન ઉલસેજી રીઝે બૂઝે એ કાન | તે ઈચ્છા વિણ ગુણકથાજી બહેરા આગળ ગાન રે ! જિનાજી ! ધનવાજા વિઘન ઈહાં પ્રાયે નહિજી ધર્મહેતુમાં કોય | અનાચાર પરિહારથીજી સુયશ મહોદય હોય રે | જિનાજી! ધનOllull
• ચોથી દીપ્રાદેષ્ટિની સઝાય છે યોગદષ્ટિ ચોથી કહીજી દીપ્રા તિહાં ન ઉત્થાન | પ્રાણાયામ તે ભાવથીજી દીપપ્રભાસમ જ્ઞાન | મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ |૧|| બાહ્યાભાવરેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ | કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ | મનમોહન-વારા. ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી છાંડે પણ નહિ ધર્મ | પ્રાણ અર્થે સંકટ પડે છે જુઓ એ દૃષ્ટિનો મર્મ | મનમોહન તવશ્રવણ મધુરોદ કેજી ઈહાં હોયે બીજ પ્રરોહ | ખાર ઉદક સમ ભવ ત્યજેજી ગુરુ ભગતિ અદ્રોહ | મનમોહનol૪ll સૂક્ષ્મબોધ તો પણ બહાંજી, સમકિત વિણ નહિ હોય ! વેવસંવેદ્યપદે કહ્યોજી તે ન અવેધે જોય | મનમોહન પાપી વેદ્ય બંધ શિવહેતુ છે જી સંવેદન તસ નાણ | નય નિક્ષેપે અતિભલુંજી વેદ્યસંવેદ્ય પ્રમાણ | મનમોહનoll૬ તે પદ ગ્રન્થિ વિભેદથીજી છેહલી પાપપ્રવૃત્તિ | તલોહપદવૃતિસમીજી તિહાં હોય અને નિવૃત્તિ | મનમોહનIll એહ થકી વિપરીત છે જ પદ તે અવેદ્યસંવેદ્ય | ભવાભિનંદી જીવને જી તે હોય વજ અભેદ્ય | મનમોહન ll૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630