Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 626
________________ આઠ દૃષ્ટિની સઝાય યોગદષ્ટિ સમુચ્ચય પ૯૧ • પાંચમી સ્થિરાદષ્ટિની સઝાય છે દૃષ્ટિ સ્થિરામાં દર્શન નિત્યે રતનપ્રભાસમ જાણો રે | ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે ||૧|| એ ગુણ વીર તણો ન વિસારું સંભારું દિન-રાત રે ! પશુ ટાળી સરરૂપ કરે જે સમકિતને અવદાત રે | એ ગુણoiારા બાલધૂલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે | રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે I એ ગુણoll વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહાર રે | કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે | એ ગુણoll૪. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દવે જિમ વનને રે | ધર્મજનિત પણ ભોગ ઇહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે I એ ગુણolીપી અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જળ તમાસી રે | ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશી રે એ ગુણoll૬ છઠ્ઠી કાન્તાદષ્ટિની સક્ઝાય છે અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ | ગંધ તે સારો કાતિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ ધન ધન શાસન શ્રી જિનવરતણું |૧| ધીર પ્રભાવી રે આગલે યોગથી મિત્રાદિક-યુત ચિત્ત | લાભ ઈષ્ટનો રે ૬-અધૃષ્યતા જનપ્રિયતા હોય નિત્ય | ધનવારા નાશ દોષનો રે ઝૂંપતિ પરમ લહે સમતા ઉચિત-સંયોગ | નાશ વયરનો રે બુદ્ધિ ઋતંભરા એ નિપહ યોગ | ધન ૩. ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં યોગાચારય-દિટ્ટ | પંચમદષ્ટિ થકી સવિ જોડીએ એહવા નેહ (તેહ) ગરિઢ | ધનવાઝા છઠ્ઠી દિટ્ટી રે હવે કાતા કહું તિહાં તારાભ-પ્રકાશ | તત્ત્વમીમાંસા રે દૃઢ હોયે ધારણા નહિ અન્યશ્રુતનો સંવાસી ધનવાપી મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત | તેમ શ્રતધર્મે રે એહમાં મન ધરે શાનાક્ષેપકવન્ત | ધન |૬| એહવે શાને રે વિઘન-નિવારણે ભોગ નહિ ભવહેત | નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી મન ગુણ-અવગુણ-ખેત ધનnl૭ માયાપાણી રે જાણી તેહને લંઘી જાય અડોલ | સાચું જાણી રે તે બીતો રહે ન ચળે ડામાડોળ | ધનાઢા ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે જૂઠા જાણે રે ભોગ | તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે લઈ વળી સુયશસંયોગ | ધનવાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630