________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે- આ વિષય અમે અન્યગ્રંથોમાં .................... ચર્ચેલો છે. ત્યાંથી જોઇ લેવા ભલામણ છે.
ગાથા : ૯૨
વિશ્વ
!—તથા વળી
स्वभावोत्तरपर्यन्त, एषोऽसावपि तत्त्वतः 1
नार्वाग्ग्गोचरो न्यायादन्यथाऽन्येन कल्पितः ॥ ९२ ॥
ગાથાર્થ = ષ:=“સ્વભાવ જ છે અન્ત” ઉત્તર જેનો એવો આ “કુતર્ક” છે. અસાપિઆ સ્વભાવ પણ પરમાર્થથી છદ્મસ્થજીવોની દૃષ્ટિનો વિષય નથી, કારણ કે વાદી વડે કહેવાયેલા આ સ્વભાવને પણ અન્ય (કુતર્કવાદી) વડે યુક્તિના બળે
અન્યથા કલ્પાયો છે. | ૯૨ ॥
૩૨૯
ટીકા -‘સ્વભાવોત્તરપર્યન્ત '' ત:, અત્ર = વસ્તુસ્વભાવૈરું સ્તર वाच्यमिति वचनात् एवमग्निर्दहत्यापः क्लेदयन्तीति स्वभाव एषामिति । ‘‘અસાવિ’” સ્વમાવ: ‘‘તત્ત્વત: ’-પરમાર્થન‘નાદિયોરો, '' ન છદ્મસ્થવિષય: ‘‘ચાયાત્’’ ન્યાયેન પપ્રસિદ્રેન, ભૂિત: સન્નિત્યાહ-‘અન્યથા'' પ્રારંાન્તરેળ, ‘‘ઝચેન’’-પ્રતિવાહિના, ‘લ્પિતઃ' સન્નિતિ। તથાહિ
Jain Education International
ટીકાનુવાદ :- સમન્વયાત્મક દૃષ્ટિથી આગમશાસ્ત્રોના આધારે પૂર્વાપર અવિરુદ્ધ બને તે રીતે સુતર્કો કરવાનો જૈનશાસ્ત્રોમાં અલ્પ પણ નિષેધ નથી, કારણ કે તે સુતર્કકાળે પ્રશ્ન કરનારની દૃષ્ટિ પ્રશ્ન ઉપર કે તર્ક ઉપર આગ્રહવાળી હોતી નથી, પરંતુ તર્કના મળતા પ્રત્યુત્તરને સાંભળવામાં અને તેના દ્વારા નિર્મળ જ્ઞાન પ્રાપ્તિ માત્ર કરવાનો જ પ્રબળ આશયવિશેષ હોય છે. પોતાના પ્રશ્ન અને તર્ક કરતાં વક્તા તરફથી મળતા પ્રત્યુત્તરમાં અતિશય બહુમાન અને સદ્ભાવ હોય છે. આવા સુતર્કો કરવાનો શાસ્ત્રોમાં અલ્પ પણ નિષેધ નથી. પરંતુ કુતર્કનો નિષેધ છે. કારણકે કુતર્ક-કાળે કુતર્કમાં જ વિશેષ આગ્રહ હોવાથી વક્તા તરફથી મળતા પ્રત્યુત્તરમાં ધ્યાનવિશેષ કે બહુમાન વિશેષ હોતું નથી. પરંતુ પ્રત્યુત્તર સાંભળતી વખતે પણ મિથ્યાત્વમોહના ઉદયની તીવ્રતાના કારણે પ્રત્યુત્તરને પૂર્ણ બહુમાનથી સ્વીકારવાને બદલે પ્રત્યુત્તરને તોડવાની જ મથામણ (ઘાટ ઘડવાની પેરવાઇ) મનમાં ચાલતી હોય છે. મનમાં ઉઠતા આ વિકલ્પો જ પ્રત્યુત્તર પ્રત્યે રુચિ થવા દેતા નથી અને પ્રત્યુત્તરના પરિહાર માટે જ મનમાં તૈયારી કરતા હોય છે કુતર્કનો આવો સ્વભાવ છે.
વાદી કોઇપણ પક્ષ રજુ કરે ત્યારે પોતાના ઇષ્ટ સાધ્યને સાધવા તર્ક અને
For Private & Personal Use Only
www.jainelibrary.org