________________
૩૩૫
था:८३-८४
યોગદષ્ટિ સમુચ્ચય अमुमेवार्थं विशेषेणाभिधातुमाहઉપરોક્ત અર્થને જ વિશેષથી સમજાવતાં કહે છે કે
अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥१३॥ कोशपानाहते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः ।
विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकृद् दृश्यते यतः ॥१४॥
ગાથાર્થ =આ કારણથી (એટલે વસ્તુગત સ્વભાવ છઘસ્થ વડે અગોચર હોવાથી) અગ્નિ પણ જલની નિકટતામાં ભીંજવે છે. અને જલપણ અગ્નિની નિકટતામાં દાહક બને છે. કારણ કે તે બન્ને દ્રવ્યોનો તેવો તેવો સ્વભાવ હોવાથી मेम प्रतिवादी 43 उपाये छते. ॥ 3 ॥
આ બાબતમાં “સોગન” આપવા વિના યુક્તિપૂર્વકની જ્ઞાનપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે દૂર એવો પણ લોહચુંબક પોતાનું કાર્ય કરનારો દેખાય ४ छ. ॥ ८४ ॥
टी-यतो नार्वाग्दृग्गोचरोऽधिकृतस्वभावः, “अतोऽस्मात्कारणान् “अग्निः क्लेदयति," अध्यक्षविरोधपरिहारायाह “अम्बुसन्निधौ" इति, "दहति" चाम्बु । न प्रतीतिबाधेत्याह (अग्निसन्निधौ इति।) "तत्स्वाभाव्यात्तयोः" अग्न्यम्बुनोरिति "उदिते" सत्यपि परवादिना-किमित्याह
___ "कोशपानादृते"कोशपानं विना, "ज्ञानोपायो नास्त्यत्र-" स्वभावव्यतिकरे, "युक्तितः" शुष्कतर्कयुक्त्या, कश्चिदपरो दृष्टान्तोऽप्यस्यार्थस्य उपोद्वलको विद्यते न वेत्याह "विप्रकृष्टोऽप्ययस्कान्तः"-लोहाकर्ष-उपलविशेषः, “स्वार्थकृत्"लोहाकर्षादिस्वकार्यकरणशील: "दृश्यते यतः," लोके स हि विप्रकृष्ट एव, न सनिकृष्टः, लोहमेव न ताम्रादि, आकर्षत्येव न कर्तयति, तदित्थमस्येवाग्न्यादीनां तथास्वभावकल्पनं केन बाध्यते ! न केनचिदिति भावनीयम् ॥ ९३-९४॥
विवेयन :-"अग्नि साणे छ भने पानी भी छ." ॥ पात मालाગોપાલ સુપ્રસિદ્ધ છે. એટલે વાદી વડે કહેવાયેલો અને તેમાં રહેલો એવો અનુક્રમે દાહક અને કલેદક એવો અધિકૃત (પ્રસ્તુત) સ્વભાવ અર્વાગ્દષ્ટિવાળા જીવો (છજસ્થ જીવો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org