________________
ગાથા : ૭૩ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૬૭ તેવા કાર્યોમાં પ્રવૃત્તિ પણ કરવી જોઈએ એવું સંવેદન પણ થાય છે. તે સ્વયં સમજવું ખાલી ખાલી જ્ઞાન માત્ર જ થાય છે. એમ નહીં પરંતુ તેની અપ્રવૃત્તિ કે પ્રવૃત્તિ રૂપ આચરણા આચરવાની બુદ્ધિ પણ થાય છે.
તથા તેના પ્રકારે યેન સમજાનુવિદ્ધ-ઘેન જેની સાથે સ્થાતિ વેદ્ય સ્ત્રી-ધન આદિ વેદ્યપદાર્થો જે રીતે સામાચા-વિદ્ધ સામાન્યથી સંબંધ પામ્યા હોય- જે વ્યક્તિ જે ભોગ્યની સાથે સામાન્યપણે જે રીતે જોડાયો હોય તથા તેના પ્રાકતેણે તે તે પ્રકારે તે અપાયાદિના નિબંધનભૂત પદાર્થમાં અપ્રવૃત્તિ પણ કરવી જોઇએ, તેવું સંવેદન થાય છે. આ ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થયા પહેલાં આ આત્મા જે જે પદાર્થોની સાથે ભોગ્યભાવે જેવો જોડાયો હોય, જેમ કે- કોઇએ રાજ્ય મેળવ્યું હોય, કોઈએ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું હોય, કોઈએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યું હોય. કોઈએ કરોડો રૂપિયાની ધનપ્રાપ્તિ કરી હોય, કોઈએ અનેક મકાનો બનાવ્યાં હોય અને કોઈએ એક મકાન બનાવ્યું હોય, કોઈએ અનેક હીરા-માણેક-સોનુ-રૂપું વસાવ્યું હોય એમ જેણે સામાન્યપણે જે જે ભોગ્યવસ્તુની સાથે જેવો સંબંધ કર્યો હોય તે તે આત્માને ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થયા પછી તે તે (સામાન્યપણે પોતની સાથે સંબંધવાળા) વેદ્ય એવા
ત્યાદિ પદાર્થો અપાયાદિનું કારણ છે. એમ જેમ જણાય છે તેમ આ પદાર્થો અપ્રવૃત્તિનો વિષય પણ છે જ. એવી બુદ્ધિ દ્વારા મનમાં અપ્રવૃત્તિ ભાવનો નિર્ણય પણ થાય જ છે. તેથી જે જે ભાવો ગ્રહણ (પ્રામ) કરેલા છે તેના ત્યાગના આશયવાળી બુદ્ધિ પણ થાય છે.
સામવિશુદ્ધયા હેયને હેય સમજી જે અપ્રવૃત્તિની બુદ્ધિવડે અને ઉપાદેયને ઉપાદેય સમજી જે પ્રવૃત્તિની બુદ્ધિવડે સંવેદન આ ભાવયોગીને થાય છે તે અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિવાળી બુદ્ધિ પણ આગમાનુસારી નિર્મળ હોય છે. અને જ્ઞાનગર્ભિત વિવેક યુક્ત હોય છે. એટલે કે શ્રતાપની/વિપર્યયમય શાસ્ત્રજ્ઞાનના આધારે દૂર કરાયો છે વિપર્યય (મિથ્યાપણાનો) મલ જેમાંથી એવી વિશુદ્ધ (નિર્મળ) બુદ્ધિ દ્વારા જાણે છે. પોતાની મતિકલ્પના પ્રમાણે રાગ-દ્વેષની આધીનતાએ અશુદ્ધબુદ્ધિથી જાણવાનું અહીં હોતું નથી.
પ્રશ્ન :- સ્થાનિશબ્દમાં સ્ત્રીનો સાક્ષાત્ નિર્દેશ કર્યો અને શેષ ધન-ઘરપરિવારાદિને મટિ શબ્દથી સમજાવ્યા. તેનું કારણ શું!
ઉત્તર :- “પ્રધાનમમેવ વચRi Bક્ષાવતા પતિ વિદU” બુદ્ધિશાળી આત્માઓને પણ સ્ત્રી જ પ્રધાનપણે કર્મબંધનું કારણ છે. એમ જણાવવા માટે “સ્ત્રી'નો સાક્ષાત્ નિર્દેશ કર્યો છે. અને ધન-ઘર-પરિવારાદિ શેષ સર્વે બંધનો સ્ત્રીના કારણે પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org