________________
૨૩
દુઃખી થાય છે. એ તરફ બિલકુલ તેનુ લક્ષ્ય હેતુ નથી. વળી આવા પાપનુ પ્રાયશ્ચિત કરવા માટે જન્મમરણુરૂપ ઘટમાળના ચક્રે ચઢે છે.
આ પ્રમાણે અન્ન માણસ પેાતાના કર્મને અનુસારે નરક, તિર્યંચ, માનવ કે દૈવ ચેાનિમાં પુનઃ પુનઃ જન્મ ધરીને સુખદુઃખાદિકના અનુભવ લીધા કરે છે.
વળી ક ય ́ત્રને સ્વાધીન થયેલા મનુષ્ય જન્માંતરમાં ચંડાલ, અંત્યજ, ભિલ્લુ, પારધિ, ધીવર, ચવન અને વનેચર આક્રિકને ત્યાં પણ જન્મ ધારણ કરે છે.
જો કે અવતાર તા માનવજાતિના આર્વ્યા, પરં'તુ પેાતાનાં દુષ્કર્મીને લીધે અનત દુઃખા વેઠવાં પડે છે. તદ્દુપરાંત નવીન પાપકમ પણ બહુ ઉપાર્જન કરે છે. આ માત્ર દુષ્કર્મોના જ વિપાક છે,
એક માણસ ચાકર થઇ પરની તાબેદારી ઉઠાવવામાં બહુ દુઃખ ભાગવે છે અને એક માણસ સત્તાધીશ સ્વામી મની બહુ સુખ ભગવે છે. એનુ કારણ પણ કર્મવિપાક જ છે.
વળી શરીર અને બુદ્ધિના પ્રભાવવડે માણસા ભૃત્ય તથા સ્વામીભાવને ધારણ કરી દુઃખસુખના ભેાક્તા બને છે. ઇષ્ટના સયાગ અને વિયેાગ કુલીન અથવા અકુલીનને ઘેર જન્મ, જીવનબળને અવલ‘ખી ભાગવિલાસમાં મુખ્ય અથવા ગૌણુ ભાવ ધારણ કરવા અને લાભ અથવા