________________
૧
જ ગણાય છે. માટે તે રાગદ્વેષને જો પ્રથમથી દબાવી ન શકે તા તે જીવ કમ બધનમાં પડયા સિવાય રહેતા નથી.
વળી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, તેમજ ક્રોધ, માન, માયા અને લાભ એ કષાય ચતુષ્ટય તેમજ ભય, તરગ, કૌટિલ્ય અને અપ્રામાણ્ય આદિ સમસ્ત દુર્ગુણ્ણા જ્યારે અજ્ઞાનતાની સાથે હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે કર્મબંધનની ગ્રંથી દૃઢરૂપમાં આવી જાય છે.
એમ તાત્ત્વિક સ્વરૂપ જણાવતાં શ્રીતીકરાએ કહ્યુ છે કે તેલ ચાળેલા મસ્તક ઉપર જેમ ધૂળ ચાટતાં વાર લાગતી નથી, તેમ રાગદ્વેષના વિચારાથી મલીન થયેલા આત્માને કર્માં ચાંટી જાય છે.
બાદ તે અધમ કર્મોના પ્રભાવથી પૃથિવ્યાક્રિક અતિ સૂક્ષ્મ જીવયેાનિઓમાં નિર'તર ગમનાગમન વડે વ્યાકુલ થયેલેા આત્મા વારવાર ત્યાંને ત્યાં જ પરિભ્રમણ કર્યા કરે છે.
સામાન્ય રીતે ફ'ના આઠ ભેદ કહેલા છે. જ્ઞાનાવરણીય કમ ૧, દનાવરણીય કમ ૨, વેદનીય કમ ૩, માહનીય કમ ૪, આયુષ કમ ૫, નામ કર્મ ૬, ગાત્ર કમ ૭ અને અંતરાય કમ ૮.
વિવિધ જાતિનાં ખીજ પૃથ્વીમાં વાવવાથી પાતપેાતાના સ્વભાવ પ્રમાણે વૃક્ષલતાદિકના સ્વરૂપે પ્રગટ થઈ