________________
ભાભીના વાસમાં
૨૧
સખીએ, આવી પાકતા શ્રાપુરૂપ કહેવાય. મરદના દર્શન એ કષ્ટ આવાની કે ગભરાવાની ચીજ નથી. એરતને અવતાર એટલે ડગલે પગલે લાજ, શરમ કે ધાસ્તી ધરવાપણું એવું કાણું કહ્યું ? પોતાની જાતને મરદથી ઉતરતી ગણી આપણે આપણી જાતને ઘણી હાનિ કરી છે. સ્નેહના એડા નીચે હદ વગરની ગુલામી વહેારી લીધી છે. એમાં વૈદિક શાસ્ત્રના કેટલાક શ્લકાએ સાથ પૂર્યો છે. બાકી પતિવ્રતાપણાના તેજ પર મુસ્તાક રહી, ભર જંગલ વચ્ચે મદધારી માંધાતાઓના સામના કરી પરાભવ પમાડનાર સતીઓનાં ઉદાહરણ શેાધવાં પડે તેમ નથી જ. હૃદયની નબળાઇ ખ’ખેરી નાંખા એટલે કાદની તાકાત નથી કે તમારા સામે રાતી આંખ કરે.
મ્હેન, પેલા યુવાનને આશ્વાસન આપ્યું તે એના પ્રતિ કષ્ટ સ્નેહ છે કે ક્વલ લૂખું' ! અમારા તે સંબધ માતા-પિતાની પસંદગી પર નિર એટલે આવું કંઇ કહેવાય જ નહીં.
બ્રાહ્મણ–વણિકની પ્રથા કરતાં અમારા રાજપૂત સમાજના શિરસ્તા નિરાળા છે. રાજકુમારીએ મેટા ભાગે સ્વયંવરાજ હોય છે. સ્વામીની પસંદગીમાં અમારે। અવાજ અગ્રસ્થાન ભાગવે છે.
મારા ભાભી–રાણી મૃગાવતીના પિતા ચેટકરારે પેાતાની પુત્રીએ •ઉપર જ વર પસંદગી છેાડી દીધી છે. લગભગ દરેકે પોતાના જીવનસાથી જાતે જ શેાધ્યેા છે, એકાદ એ માકી છે તે પણ એ રીતે જ પ્રેમપાત્ર ોધી લેશે. પદ્માવતીના કિસ્સા તા મશહૂર છે. તેણીએ પેાતાના ઉપર અન્ય રાણી ન આણવાની શરતે જ દધિવાહનના કુંડમાં માળ નાંખી છે. એ ભાગ્યશાળી તા ખરી જ.
જોરસિ’હુ જેવા ધણા ભ્રમરા—સૌન્દય પાછળ ભમતાં પતંગએ–મારી પાછળ ભમ્યા કરે. પાકી પરીક્ષા વિના હું પગ ન ભરૂ સરખે સરખાના યેાગ વિના હું પ્રભુતામાં પગલાં ન પાડું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com