________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૧
પૂ મુખાકૃતિ પ્રતિ તમા પણ જરૂર મેહાઈ જાવ. જાવતા ત્યાંથી ખસવું ન ગમે. સાચે જ એ સવ` છે. ત્યાં વાલ–બકરી કે શત્રુ મિત્ર સાથેા સાથ બેઠા છે. એવું એ અનુપમ સ્થાન છે. લેાકેા ત દીઠું તેવું કહી માર્ગે ચાલ્યા.
.
પણ આવાં વેણુ સાંભળવાની આશા સરખી નહીં ખેલી અને આત્મા ' જેવા મહત્ત્વના દ્રવ્યના અસ્તિત્વ સંબંધમાં, વર્ષોથી શા સેવેલી, છતાં પેાતાના જેટલા વિદ્વાન વર્તમાનમાં ધરતી પર કાઇ નથી એવી મગરૂબી ધારણ કરેલી છે જેમણે, એવા ગૌતમ ગોત્રી ઇંદ્રાંતિના માનરૂપી પારા પૂરી ડીગ્રીએ પહેાંચી ગયેા. અભિમાનના ઉઠ્યારે તેમના મુખમાંથી બહાર આવવા લાગ્યા. પોતાની વિદ્વતા સામે, અરે એકધારી પંડિતાઇ સામે, જાણે આ માયાવીએ માંત્ર ૐ કયા ન હેાય, જાણે વાદવિવાદનું કહેણુ ન માકહ્યું હાય, કેમ જાણે સૂતા ભેરિંગને લાકડી ધાંચી જાગૃત ન કર્યાં હોય એવું મહા ભય'કર કાવત્રું ગવેલું લાગ્યું !
ન
6
મન પાકારી ઊઠયુ–અંગ ટટાર બની ગયું–અને આંખા ધી લાલચેાળ બની ગઇ ! એકજ નિશ્ચય કર્યો. એ માયાવીને હરાવી, પગે પડાવી, કાળુ મુખ કરી વિદાય કરવાને.
ભાત ભાતના અને જાત જાતના અલંકારાથી યુક્ત ખિદાવલિ એલાવતા, પાંચસે શિષ્યાથી પરિવરેલા ઇંદ્રભૂતિ ઝડપી ગતિએ સમવસરણ નજિક આવી પહોંચ્યા.
સિંહાસનસ્થ વિભૂતિને નેતાજ ઠરી ગયા !
અંતરનાદ સંભળાયાઅરે આ માયાવી કે ધૃત ન હેાય. જગતમાં વિશિષ્ટ ગણાતા ગુણાથી શાલતી આ વિભૂતિને જાદુગર કે ઈદ્રજાક્લિકની ડેટિમાં મૂકનાર ૢ ખરેખર ભીંત ભૂલ્યા છેં. જે વસ્તુ નજર સામે સાચા સ્વરૂપમાં મેદ છે એને માયાની ઉપમા ક્રમ ટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com