________________
છે
કે
૨૪૮
સતી શિરામણ ચંદનબાબા પવિત્ર શીળા, પદ્માવતી સાધ્વીને એગ સાંપડ્યા છતાં, અરે ધ્યાન મગ્ન દશામાં રહેતા દધિવાહમ રાજર્ષિને સમાગમ સેવ્યા છતાં એ માનવીનાં અંતચક્ષુ પૂરી રીતે ખોલવા ન પામ્યા!' હદયની કોઈ છૂપી તૃષ્ણાએ આખરી મંદવાડમાંથી ઊઠયા છતાં, એ પુનઃએકાકી ભ્રમણ કરવા નીકળી પડયે. હું ઉતાવળમાં હોવાથી એ વેળા એના હૃદયમાં રમતા કેકડાને ન તો ઊલી. શકી કે ન તો એને વિદાય. લેતાં અટકાવી શકી.. ' ભગવંત પાર્શ્વનાથના શ્રમણ શ્રમણએ એટલે સાક્ષાત્ પવિત્રતાનાં મૂર્તિમંત સ્વરૂપે. ઉપદેશથી રચે માત્ર આગળ ન જાય. આદેશ દેવાના કાર્યથી દોઢ ગાઉ દૂર જાય ! એ નાયકને કેઈએ અટકાયત સરખી પણ ન કરી. પ્રવર્તિની સાધ્વી નિગ્રંથ દર્શનનો એ જ ધોરી માર્ગ. તમારા શુભ આશયમાંથી પાછા વાળવાની જરૂર નથી. એ દિશાના વિહારમાં કાલ પ્રાત:કાળે જ આગળ વધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com