Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co
View full book text
________________
૨૭૬
સતી શિરોમણું ચંદનબાળા એવા કેવલજ્ઞાનને પામ્યા–એક બીજાના નિમિત્ત રૂ૫ બન્યા-સાવી ચંદનબાળા અને સાધ્વી મૃગાવતીને “મિચ્છામિ દુક્કડમ' એ વ્યવહાર પૂરતો ન રહેતા, ફળદાયી નીવડ્યો અને વધારામાં ભગવંતના મુખે ચઢી, આગળ સાહિત્યમાં “અમરત્વને પામ્યો.
પચીસ વર્ષોનાં વહાણાં એ પાછળ વાયાં છતાં આજે પર્યુષણ મહાપર્વમાં આપણે એનું પાન કરીએ છીએ.
મિચ્છામિદુક્કડમ્' સાચા હૃદયથી જ દેવાવો ઘટે–તો જ વર્ષભરના દોષોનું પ્રક્ષાલન થાય-શિષ્યા–ગુરૂણી જેવો ભાવ આવે તે. બેડે પાર થતાં વાર ન લાગે.
એવા આત્માઓનાં જીવન સાચે જ આપણુ જેવા પ્રાકૃત જન સમૂહને માટે દીવાદાંડી રૂપ છે. એ જીવનનું તેજ આપણું જીવન નાવને ખરાબે ચઢતું બચાવે એજ અભ્યર્થના.
મહાસતી ચંદનબાળાને જય હો !
તે સમાપ્ત
:::
'
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292