________________
જાહેર વિજ્ઞપ્તિ
પ્રથમ વર્ષનો હેવાલ બહાર પડી ગયા છે. તેમાં ટ્રસ્ટની સ્થાપના, ઉદ્દેશ તથા હેતુઓ; વળી
કરવાં ધારેલાં પાંચ કાર્યની સંક્ષિપ્ત રૂપરેખા તથા પાંચ વર્ગના સભ્ય થવાની યોજના અને તેના નિયમો ઈ. ઈ. અનેક નવનવીન હકીકતો જાણવાની મળશે.
જનસેવા કરનારી આ સંસ્થાને, કાગળ પ્રાપ્તિનો બેજે જેમ બને તેમ ઓછો પડે તે કારણે, ખરી ઇચ્છાવાળાએજ હેવાલ મંગાવવો તેવી ખાસ વિનંતિ છે.
લેખકે તથા પુસ્તકે વેચનારા એજન્ટોએ પત્રવ્યવહાર કરવા વિનંતિ છે.
સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય મંડળ
: રાવપુરા–વડેદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com