________________
સંસ્થાના કાર્યાલય તરફથી
– – –– –––– – ધાર્યા અને જણાવ્યા કરતાં આ ત્રીજું પુસ્તક બહાર પાડતાં વિશેષ વિલંબ થયો છે. કારણે અનેક અને કાબૂ બહારનાં છે.
તેનું વિવેચન તે બચાવ ન કહેવાય;
પરંતુ ચોથું પુસ્તક પંદરેક દહાડામાં જ આપીને તેને અંગ વાળી નાંખવામાં આવશે. બાકીનાં બે, તે બાદ બે બે મહીને આપવા ગોઠવણ ઉતારી છે.
– ––– –– – – તે છ એનાં નામ (એકંદર–આ કદનાં પૃષ્ઠ ૧૫૦... ) બુદ્ધિધન અભયકુમાર મેહવિજેતા ઈલાચીકુમાર સતી શિરામણી ચંદનબાળા દાનેશ્વરી જગડૂશાહ નર-નારાયણ યાને કંસવધ મૃદુભાષિણી મહિયારણ
—— —— —— —– વાર્ષિક લવાજમ રૂા. ૯ : બે વર્ષના સાથે રૂ. ૧૫
દરેકમાં પોસ્ટેજ વાર્ષિક રૂ. બા જુદુ ગમે તે દિવસથી ગ્રાહક થઈ શકાય છે.
અતિ રક્ષક સહુ સાહિત્ય મળ : રાવપુરા : વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com