________________
પ્રકરણ ૨૫ મું ખમત ખામણનું મહત્વ
અરે! આજે આટલી બધી ધમાલ શા કારણે થઈ રહી છે! ભાઈ, તું નગરીમાં રહે છે કે નગરીની બહાર? એટલી પણ હને ખબર નથી કે શ્રમણ ભગવાન મહાવીરનાં પગલાં આપણ ઉલ્લાનમાં થયાં છે.
અહો! શું ભગવંત આ પહેલી વાર પધારે છે. તેઓ તે વિચારતા વિચરતા, અહીં કેટલીયે વાર આવી ગયા છે. એ કાળે કંઈ આજના જેવી ધમાલ નહેતી જોવામાં આવી.
હું ! મેં જાણ્યું કે તું અમારા ઘર્મની વાતમાં ઉપર છલ્લોજ ભાગ લઈ, કેવળ કુતૂહળની દૃષ્ટિએ સવાલ પૂછે છે. પણ હારી વાત પરથી જણાય છે કે તું જૂને નિશાળી છે.
શેઠ સાહેબ! મારા એક જાતિ ભાઈએ ભગવાન પાસે સાધુ પડ્યું લીધુ છે, મારા એ એહીને અવાર નવાર મળવાનું થાય છે એટલે મને આપના ધર્મની થકી સમાજ છે.
તો, ભાઈ! વાત એમ છે કે આજની આ ભારે ધમાલ પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com