Book Title: Sati Shromani Chandanbala
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Shashikant And Co

View full book text
Previous | Next

Page 279
________________ ર૭૦ સતી શિરામણી ચંદનમાળા દેશનામંડપની આ વાત પ્રસરતી ઠેઠ “ હાલાહલા' ના હાથે પહોંચી અને એ સાંભળતાંજ ગોશાલકનો મિજાજ વિફર્યો–હજુ ધામધૂમ પૂર્વક બીજા જિન તરીકેની ખ્યાતિથી પગલાં થતાં વાર નથી લાગી ત્યાં એ ઉપર મશીને કૂચડે ફેરવવા રૂપ આ ધડાકે કાને પડતાંજ એ રાતોચોળ બની ગયે. ઝટપટ શ્રી મહાવીરની પાસે પહોંચી જઈએ આક્ષેપને પ્રતિકાર કરવા ઊંચે નીચે થવા લાગ્યો. ઉપાસક એની સલાહથી તેણે પ્રભુના શિષ્ય આનંદ દ્વારા ભગવંત પર સંદેશ કલ્યો કે આ જાતની બેટી વગોવણું કરવાનું છોડી દો. તમારે શિષ્ય હર્તી એ ગોશાળક જુદો હતે તે તે મરી ગયો અને હું જુદો છું. ફક્ત એ શિષ્યનું શરીર ઉપસર્ગ સહન કરવામાં અનુકૂળ ધારી મેં ગ્રહણ કર્યું છે. વળી તમારા સિવાય બીજો જિન તરીકે ઓળખાય એની અસૂયા ન સે. ચાર કેટવાળને દંડે” તે આનું નામ; આવી ધાક ધમકીને વશ સામાન્ય કોટિના વિદ્વાન પણ નથી થતા ત્યાં ખુદ તીર્થંકર થાય ખરા? જ્ઞાનમાં જે દેખાય એજ કહેવાય; નથી એમાં ઇર્ષા કે નથી એમાં પદલાલસા. આનંદ શિષ્યની વાત પછી ભગવાને પોતાના શિષ્યને ચેતવણી આપી હતી કે કોઈએ ગોશાળક સાથે ચર્ચામાં ઊતરવું નહીં. - કાષ્ટકચત્યની ઉપદેશ ધારા તે પૂર્વવત ચાલુ જ રહી. આ તરફ ગોશાળકની હદય ગરમી પણ વધી પડી. વૈર લેવાની વૃત્તિ ભભકી ઊડી. અવિચારીપણે એકદા એ દેડ, ગમેતેમ બેલત, કોષ્ટક ચૈત્યમાં આવી પહોંચ્યા અને ભગવંત સન્મુખ ખડે થઈ અપલાપ કરસ બે કે હે કાશ્યપ ! તમારે એ શિષ્ય તે મરી ગમે છે! મને શિષ્ય માની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292