________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૭૩
પૂજ્ય પ્રવર્તિનીજી ! આમ થવામાં મારા પ્રમાદ નથી થયા. આપણે સૌ સાથે જ ભગવત મહાવીર દેવની દેશના સાંભળવા ગયા હતા. વળી મારે ન્યાતિષ દેવાના ઈંદ્રો—ચંદ્ર અને સૂર્ય-મૂળ વિમાને પ્રભુને વંદન કરવા પધારેલા હતા. ચારે દિશામાં ઝળઝળાયમાન કરતાં પ્રકાશનાં કિરણા પથરાઇ ગયાં હતાં. અજવાળાના આ એક છત્રી સામ્રાજ્યમાં અંધકારનું અસ્તિત્ત્વ સાવ ભૂસાઇ ગયું હતું !
.
એમાં ચરમ તી પતિની અમૃત કરતાં મીઠી એવી વાણી રજતધંટડીના રવ સમી શ્રોતાવના કર્ણપટમાં વહી રહી હતી. એમાં - આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભેાતા પણ છે, એને મેક્ષ થાય છે, અને મેક્ષ મેળવવાના ઉપાયામાં જ્ઞાન–દર્શન તથા ચારિત્ર ’ છે. આ છ પદાર્થ માનનાર, એ ઉપર શ્રદ્ધાવત ખની શક્તિ અનુસાર પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિને સમ્યક્ત્વ નિશ્ચિત છે, એ થાડા કાળમાં સુક્તિની સાધના જરૂર કરે છે. એમાં શંકાને સ્થાન નથી. ઉક્ત છ વસ્તુ પરત્વે સચેાટ શ્રદ્દા એનું નામ ખેાધિબીજ પ્રાપ્તિ
નિશ્ચય સમકિત સધી ચાલતાં એ વિવેચનમાં ભગવંતે જે વ્યાખ્યા કરી . અને સાથેાસાથ નયષ્ટિએ જુદાં જુદાં દર્શોના જે વાર્તાનું પ્રતિપાદન કરી રહ્યાં છે; એ સને અપેક્ષા પૂર્ણાંક ઘટાવી, એવા તે સુંદર સમન્વય કરવા માંડયા કે મારૂં ચિત્ત એ શ્રવણુ કરવામાં તલાલીન બની ગયું.
ન્યાયપૂર્વક સમજવામાં આવે તે। યે દર્શના' જિન ભગ વાનનાં અંગ રૂપ છે. અર્થાત્ નિ ય પ્રવચન રૂપ મહા અશ્વિમાં એ દના રૂપ સરિતાઓ વહેતી આવી સહેજ સમાઈ જાય છે.
એ સારરૂપ વાતનેા વિચાર કરવામાં તદાકાર થઇ ગયેલી હું આપ સ મારી પાસેથી ઊઠી ગયા તેની પણ મને ખબર ન પડી, તેમ સંધ્યાકાળ થવા આવ્યા છે એ વાતની પણુ સાન ન રહી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com