________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૭૧ લઈ શા સાર વગે છે? તમે એક્લા એજ “જિનપદ'નો ઇજારે
છે? મંખલીપુત્ર ! શા કારણે આત્માને છેતરે છે. હવે મેં શિષ્યરૂપે સ્વીકાર્ય નથી એ સાચું, પણ તું એજ ગોશાલક છે કે જે મારી સાથે વર્ષો સુધી રહ્યો છે. જ્યોતિષના જ્ઞાન બળથી કે
તે ની સાધના માત્રથી “જિન” થઈ જવાતું નથી.
આ સાંભળતાંજ અંતરની આગ બુઝાવવા, પિતાને પરાભવ કરનારને ડામવા, એણે પ્રભુપર તેલોસ્યા મૂકી. તરતજ એ તેજ સક્ત પ્રભુપ્રદક્ષિણા કરીને પાછી વળી, ખુદ મોસાળકના દેહમાંજ પ્રવેશી ગઈ. આ રીતે પિતાને કુહાડે પિતાના જ પગમાં વાગે. તેજે જવાળા શરીરમાં પ્રવેશતાં જ અતિ દારૂણ દાહ ઉત્પન્ન થયો. આમ છતાં “મીયાં પડયા પણ ટાંગ ઊંચી” ની કહેવત માફક એ ભગવાનને શ્રાપ દેવા અને યવા તદ્દા બોલવા લાગ્યો. પણ તેજશક્તિની અસર એના અંગે પાંગમાં ફેલાઈ મૂકી હતી. દેડકાંતિ નિસ્તેજ બની રહી હતી. ન તે સ્વસ્થ ઊભવાની તાકાત રહી હતી કે નત આજીવિક મતસબંધી શંકાનું સમાધાન કરવાની હવે હિંમત રહી હતી. એ સ્થાનથી તરતજ ગોશાળક પિતાના ઉતારે પાછો ફર્યો. એ લેસ્થાની અસર નાબૂદ કરવાના ઉપચાર જોર શોરથી આરંભાયા. પણ એમાંથી એક પણ કારગત ન નિવડે. સાત દિનમાં જ એની "જીવન લીલા સંકેલાઈ ગઈ.
અહીં ઉલેખનીય બાબત તો એ છે કે પ્રભુની પ્રદક્ષિણા દેતી એ શકિતની ગરમી એટલી તીવ્રતમ હતી કે ખુદ પ્રભુના શરીરમાં એની અસર છ મહિના સુધી રહી. પિત્તજવર અને ઝાડામાં રક્ત ચાલુ થયાં. આમ તે ભગવત નિસ્પૃહી હોવાથી રોગને એના કાળે પાકીને નષ્ટ થવા દેવાના વિચારવાળા હતા, પણ સિંહ મુનિના આગ્રહથી, પિતાના નિમિત્તે મેંટિયા ગામમાં વસતી ગાયાષત્નિ રેવતીએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com