________________
ખમત ખામણાનું મહત્ત્વ
૨૬૯
મ ખલીપુત્ર ગેાશાલકે ભાળી જનતાને આ રીતે પેાતાના પ્રત્યે ચાહ મેળવી, પેાતે પણ જિન છે; ઋજીવાલિકાના તટપર કેવળ જ્ઞાન મેળવનાર ચરમ તી પતિ શ્રી મહાવીરના જેવા છે એવા પ્રલાપ આર’ભી દીધા; અને ભક્ત ગણુ મારત એ વહેતેા પણ થયા.
"
શ્રાવસ્તી નગરીમાં વિહાર કરતાં ભગવાન મહાવીર સમેાસર્યા અને અલ્પકાળમાં ત્યાં ગેાશાલકનાં પણ પગલાં થયાં. · હાલાહલા ' નામની કુંભારણુ અને • અય’પુલ 'નામા ગાથાપતિ એ ગેાશાલકના ખાસ ભક્તા હતા. વળી એ ઉભય જનસમૂહમાં લાગવગ પણ સારી ધરાવતા. એમણે ભકિતથી પ્રેરાઇ શ્રાવસ્તીમાં ગેાશાત્રકને પ્રવેશ ધામધૂમથી કરાવ્યા અને જાહેરાત પણ કરાવી કે પ્રથમ પધારેલા શ્રી • મહાવીર જિન ’ માઃ આ બીજા ‘ જિન ' પધાર્યાં છે.
શ્રાવસ્તીમે દા તીર્થંકર વિચર રહે હૈ એ જનપ્રવાહ કાષ્ટક ચૈત્યમાં ભરાતી પ્રભુ પČદામાં પહોંચ્યા. ગૌતમ ગણુધરે એ સમૃધી પ્રશ્ન કર્યાં.
સત્ય વસ્તુના પ્રતિપાદન અર્થે ભગવંતે જવાબ આપતાં જણાવ્યું
"
હે ગેાયમ ! એ જિન એક સાથે આ ભારતવ માં સંભવિત નથી. આ અવસર્પિણી કાળમાં ચાવીશ જિનથી વધુ સંખ્યામાં તીર્થંકર ઉત્પન્ન થતા જ નથી. એ સંખ્યા પૂરણ થવાથી નવા ઉમેરાતે અવકાસ જ નથી. ક્રાટવાળને દેખી ક્રાઇ ગુન્હેગાર પેાતાના હાથથી માં છૂપાવી એની નજર ચુકાવવા પ્રયાસ કરે તે કેવલ હાસ્ય પાત્ર જ ગણાય. ઉધાડા પડી ગયા વિના ન રહેવા પામે તેમ અહીં પણ સંપૂર્ણ જ્ઞાનમાં જે યથા હોય છે; એમાં લાગવગ કે શરમાશ્ચરમી ચાહી સતી નથી—કલ્પિત ગાળા ગબડાવી શકાતા નથી.
ગેાશાલક મ'ખલીપુત્ર આજીવિક મતને સ્થાપક ભલે હાય પણ જિન નથી. મા ભવમાં થઇ શકવાને પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com