________________
૨૭૨
સતી શિરોમણ ચંદનબાળા કેળાપાક બનાવ્યો હતો, તે ન મંગાવતાં બીજે બિજોરાપાક એ મુનિ મારફત મંગાવ્યો. એના સેવનથી દરદ ઓછું થવા લાગ્યું અને દેડકાંતિ પૂર્વવત્ બનવા માંડી.
- આમ જનસમૂહ તે બહારના દેખાવ ઉપરથી જ અનુમાન બાંધે. છે. ભીતરના ભેદ પારખવા જેટલું એનું મને બળ હેતું નથી. શ્રાવસ્તીમાં બનેલા આ બનાવે માત્ર શ્રાવસ્તીની પ્રજામાં જ નહિ પણ ભારતવર્ષના અન્ય દેશોમાં–ખાસ કરી ભક્ત જનમાં જબરે સંક્ષોભ પ્રગટાવ્યા હતો. એમાં પ્રભુને, પૂર્વે કહ્યું તેમ છ મહિના સુધી પીડા ભોગવવી પડી. એટલે સૌ કોઈનાં દિલ ઊંચા થયાં હતાં–કેટલાકને તે ભગવંત હવે બચવાના નથી એમ પણ લાગ્યું હતું. એટલે શાતા પૂછવાના. નિમિત્તના–તેમજ દર્શન કરી લેવાના આશયના–-ગમનાગમન ખૂબજ વધી ગયાં હતાં.
ભાઈ ! આ કારણથીજ આજે આપણે ત્યાં તિષ લેકના ઇકો-સૂર્યચંદ્ર પધારવાના .
આજે બપોર પછીની પર્ષદામાં સખત ભીડ થવાનો, વહેલાસર પહોંચી જવામાં જ લાભ છે.
મુરખી ! તમે વાત પૂરી કરી અને જુઓ, દરબારગઢ તરફથી રાજવી વત્સઉદયનની અસ્વારી પણ નીકળી રહી છે. એમાં સામેલ થવા સારૂ આપણે કદમ ઉઠાવીએ.
કોણ આવ્યું એ? મહારાજ ? હું મૃગાવતી ! આપની શિષ્યા!
કુલિન વંશમાં જન્મેલી અને કુલિન રાજવીને પરણેલી, વળી. મારા શિષ્યત્વને વરેલી હારા સરખી સાધ્વી સ્ત્રીને આટલા બધા
અસરા, વસતીમાં પાછા ફરવું ન કલ્પે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com