________________
: ખમત ખામણાનું મહત્ત્વ
૨૦
બાકી રહેલાં વેદનીય, નામ, ગેાત્ર અને આયુષ્ય કર્યું એ ઈ ખાસ દુઃખદાયી નથી બનતા. એ વેદીને ક્ષય કરવાનાં હોય છે.
જ્યાં આવી સ્થિતિ હોય, ત્યાં વળી મૃત્યુ નાતરે તેવા ઉપસર્ગ !
ભાઈ? હૈ જે જે વાત કરી એ ખરાબર છે. સામાન્યતઃ તીર્થંકર ભગવ`તા કેવલ્ય પામ્યા પછી કેવલ શાતા વેદનીય અનુભવે છે. અહીં જે કંઇ બન્યું છે તે આશ્ચય રૂપ છે. એમાં વિશેષતા તે એ છેકે
ઉપસગ કરનાર વ્યકિત, એક કાળે તેમના શિષ્ય રૂપે હતી અને જે શકિતના જોરે એણે પ્રભુને ાવવા યત્ન સેબ્યા, એ સાધવાની વિધિ દર્શાવનારા પણ ખુદ પ્રભુજ હતા. આ તા દૂધ પાઈ સાપ ઉછેરવા જેવી વાત બની છે.
મુરબ્બી ! મને એ જાણવાની ખાસ ઇચ્છા છે. હું ધારૂં છું ત્યાં સુધી હમણા માપ કાઈ ખાસ કામમાં પણ નથી. વળી આજે તા મડી ધામધૂમથી સામૈયું ચઢવાનું હેાવાથી એને નીકળતાં સ્હેજે ત્રણેક ઘટિકા તા થરોજ,
સાંભળ ભાઇ ! એનું નામ ગેાશાલક. એને વૃતાન્ત ટૂંકમાં આ પ્રમાણે છે.
જ્ઞાતપુત્ર શ્રી વ માન સંસાર છેાડી કર્મીને ખપાવવા અર્થે નીકળ્યા પછી ચેડા ચામામાં વીતાયા બાદ ગેાશાલકના સાથ - અચાનક થયા. મૂળ તા એ મખણીના પુત્ર, અને ગાયાની શાળામાં જન્મ પામેલ એટલે પ્રસિદ્ધિ પામ્યા ગોશાલક તરીકે. બાળવયથી જ ઉધમાત વધારે. સારાં સારાં ભાજન જમવાનાં મળે અને સ્વચ્છંદતાથી કરવાનું મળે એવા સ્વભાવવાળા એણે, એક વેળા વમાન સાધુને ઉપવાસના પારણે ક્ષોરનું મિષ્ટાન્ન મળતું જોયું. લેને વહેારાવતી વેળા અતિ આગ્રહ કરતાં નિરખ્યા એટલે ભાસ્ત્રીએ નિરધાર. — મા સાધુના શિષ્ય થઈ જવું ઠીક છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com