________________
હદય પલ્ટા એજ જીવન પલ્ટા
૨૬૩ આ ધાડના ધંધામાં પ. એ વાતને વર્ષો વીત્યાં. પિતાની અને પાંચની આશા સાચવતી સ્ત્રી એ શેતનયા તે ન હોય એવી શંકા ઉપજી. શરમથી એ વાત સ્પષ્ટપણે ન પૂછી શકે. સાધ્વી ચંદનાના પ્રશ્ન પછી એનામાં હિંમત આવી અને માર્મિક રીતે સવાલ કર્યો.
મહાનુભાવ! કર્મરાજના આવા તે કેટલાયે વિલક્ષણ ચેનચાળાએ અહીને સંસાર શેતરંજ પર પ્રવર્તી રહ્યા છે. પ્રાકૃત જને એને ભોગ થઈ પડે છે અને ભવભ્રમણ વધારે છે. જ્ઞાની વિભૂતિના સમાગમથી જ એમાંથી જવાનો માર્ગ જડે છે. આમ છતાં હિંમત કર્યા વિના જકડાયેલો આત્મા ટી શો નથીજ.
આપી ચંદના! તને વેચનાર નાયક કામદશામાં આઠ બોલે હતે ભાણેજની સલાહ અવગણી, કૌશામ્બીપતિના રેષને ઠેલી, એણે તારી માતાને ઉઠાવી જવાનું અગ્ય કાર્ય કર્યું હતું. પણ સાધ્વી યુવાવતીના સમાગમે એ પતિતને પણ ઉર્યો! તમો કુમારી પહાડથી પાછા ફર્યા ત્યારે એ પાટલીપુત્ર તરફ, તે પૂર્વે થાપ આપી રખડતો ચી ગયેલ રમણીયુગલની શોધમાં ગયો. એ વેળા બદદાનત નહતી. નેહી જનને સંતસમાગમ કરાવવાને શુભ હેતુ હતું. અહીંથી તમારા એ તરફના વિહારમાં પણ તમારો હેતુ, એ નાયકને સંયમપંથ પ્રતિ વાળવા હતે.
મુનિ સુદર્શનના નિમિત્ત નાયકનું કામ સરળ બનાવ્યું. રમણયુગલ દ્વારા મુનિશિરે આવેલ મરણાંત ઉપસર્ગ થોભાવવામાં એ મોડે ૫. પણ એ ઉભયને ઠપ આપી તેમનાં જીવનવહેણને બદલવામાં વિજ્યવત થયો. એની સલાહથી જ સૂપની સ્થાપના થઈ. પંડિતાઅભયાની જોડીને પોતાની સાથે લઈ જઈ કુમારી પહાડ પર સંત કાનના સમાગમમાં મુકી એ કૃતાર્થ .
તમારી ભાવના ચંદનબાળા! અપકારી ઉપર ઉપકાર કરવાની હતી. પણ નામના મેળાપને ચાર ન હોય ત્યાં બર કયાંથી આવે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com