________________
સતી શિરામણી ચંદનબાળા
સયેાગ–વિયેાગમાં પૂર્વીકૃત કર્મોજ મુખ્ય ભાગ ભજવે છે. પ્રાકૃત આત્માએ તે। જાગૃત રહી, નિરાસ ન થતાં પુરૂષાર્થી બનવું.
આ સાંભળી વસુમતી સાધ્વીએ પાછળ બેઠેલ મૃગાવતી પ્રતિ આંખ ફેરવી કંઇક વાત ઇશારાથી જણાવી.
૨૬૪
લલના સમૂહમાંથી રાણી મૃગાવતી એકદમ ઊભી થઇ અને અજ લી જોડી કહેવા લાગી કે—
ભગવત ! રાજવી પ્રદ્યોતની આજ્ઞા મળે તે! હું આજેજ પ્રવજ્યા લેવા ચ્છું છું. સંસારના કારમા સુખામાં મારું મન હવે ર્ચ માત્ર નથી રહ્યું, જે મા` મારી ગિનીએ વર્ષો પૂર્વે લીધે અને જે માગ ગ્રહણ કરી ભાણેજ એવા સાધ્વી ચંદના. આજે ભારતવ માં સુવાસ પાથરી રહ્યા છે એમાં મારે પણ જોડાઇજવું એવા અંતરનાદ થયેા છે.
મારા પુત્ર ખાળ ઉદયનના પિતા અકસ્માત ગુજરી જવાથી, અવંતિપતિએ મારા રૂપથી આકર્ષાઇ એકાએક હલ્લો કરવાથી મેં એ વેળા છળથી કામ લીધુ હતુ. મે" કહેવડાવેલું કે જો ચડડપ્રદોત રાજવીનેા મારા પર સ્નેહ હાય અને એ મને રાણી બનાવવા માંગતા હાય તા, પ્રથમ મારા બાળતનુજને આંચ ન આવે તે સારુ કૌશામ્બીને મજજીત કેટ ચણાવી આપે. કામથી ધેરાયેલ તેમણે એ કામ કરી દીધું. શિયળવતના રક્ષણ અર્થે આ રીતે મેં થાપ આપી કામ પતી ગયા પછી કિલ્લાના દ્વાર ભધ કરાવ્યા. તેમને ધેરા હજી ચાલુ છે. આપનાં પગલાં થયાં એટલે અહીં આવી શકાયુ છે. દેશના સાંભળ્યા પછી હું મારા. અલ્પ વયસ્ક પુત્રની એના રાજ્યની સંભાળ તેમના શિરે સાંપુ છું ને રજા માગુ છું..
પદામાં બેઠેલ ચંપોત લાવા બની ગયે। અને ના પાડી શક્રયા નહિ. પ્રદ્યોતની અગારવતી આદિ આઠ રાણીઓએ અને મૃગાવતીએ દીક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com