________________
શ્રમણવમ ઈદમ રમણીયતમ
૨૪૭ આછાં છાંટણાં માત્ર છે. એ પાછળની ઘેરી છાંટ, સાચી જમાવટ એ પૂરી પ્રભાવિક્તાનાં દર્શન તે ઉપરના ગ્રંથમાં જ લાધશે.
વામિન ! આપ આજ્ઞા આપે તે હું પટલીપુત્રની દિશામાં વિહરવા, શક્તિ અનુસાર ધ્યાન ધરવા અને આવી પડતા પરિષહ : સમતા ભાવે સહન કરવા, આપનાથી જુદો પડવા ઇચ્છા રાખું છું. સાધુ સુદર્શને, પ્રભુને વંદન કરી પ્રસ્તાવ મૂકો.
ત્રિકાળદર્શી ચરમ તીર્થપતિને કૈવલ્ય જ્ઞાનરૂપી અનુપમ પણું પ્રાપ્ત થયેલું હોવાથી નહાતી જરૂર ઉપયોગ મૂકવાની, કે નહેતી જરૂર શિષ્યની વાત પર વિચાર કરવાની. ભૂત–ભાવિ અને વર્તમાન તેઓશ્રીની ચક્ષુએ સામે નાચતાં ઊભા હતાં.
પ્રિય શિષ્ય, હારી આ ઇચ્છા દઢ છે? ભારી ઉપસર્ગો સહન કરવાની તૈયારી છે? છસ્થ આત્મા છો એટલે જ આ પ્રશ્ન છે.
ભગવંત! આપ તે મારા અંતરના ભાવને સારી રીતે જાણે છે.
તે સાંભળ, એ પ્રદેશમાં મરણાંત ઉપસર્ગ થશે. ધ્યેયમાં નિયળતા ધારણ કરજે. બેડે પાર થશે. મારી આજ્ઞા છે જ.
પ્રભો! હું પણ એ પ્રદેશમાં જ વીચરવા ચાહું છું. સાધુ સુદર્શનને આજ્ઞા આપી રહેલા શ્રી મહાવીરનાં ચરણમાં ન કરી પ્રવતિની ચંબા સાધ્વીએ પ્રાર્થના કરી. ભગવંત કંઇ જવાબ આપે તે પૂર્વે જ એક વિનિત શિષ્યા તરીકે એ પાછળનો હેતુ કહી સંભળાવવા વાણી ચાલુ રાખી.
“કુમારી પહાડ"થી પાછા વળતાં જ જે વ્યક્તિએ મારા જીવનમાં સોનેરી રંગ પૂર્યો છે એ “નાયક’ પાટલીપુત્રના પ્રદેશમાં જ વસે છે એવા સમાચાર મારા કાને આવ્યા છે. એક જ તમન્ના છે કે ત્યાં જવાથી મેળાપ થાય તો એ વૃહના આખરી જીવનને સંયમ માર્ગને ઝોક આપવેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com