________________
શ્રમણત્વમ્ મ્ રમણીયતમ્
૨૪૫
શબ્દ પાછળના ભાવ વિચારી લે. અનંતાનંત હાવાથી સ'સાર કદી પણ મેક્ષગામી જીવા વગરના બનનાર નથી જ.
ભગવન્ ! ઊંધવું સારૂં કે જાગવું સારૂં ?
શ્રાવિકા ! કેટલાક જીવાનું ઊંધવું સારૂં અને કેટલાકનું જાગવું સારૂં. ભગવંત ! એમ કેમ હોઇ શકે? બન્ને વાતા સારી કેવી રીતે ગણાય?
શતાનિક સ્વસા ! એમાં આશ્ચર્ય કંઇ જ નથી. અધમ કરવાવાલા, પાપમાગે પેાતાની વિકા ચલાવવાલા, સદા કુકર્માંમાં રકત રહેવાવાલા જીવાનુ ઊંધવું સારું છે, કેમકે તેઓ જ્યારે નિદ્રા લેતા હેાય છે ત્યારે ઘણા પ્રાણીએની હિંસા થતી અટકી જાય છે, અરે બહુ જીવે તેમના ત્રાસમાંથી બચી જાય છે. પણ જે ધ માગે ચાલનારા, પરંતુ... કલ્યાણ કરનારા, પવિત્ર આચરવાલા હોય છે તેઓને માટે નિદ્રા પ્રમાદરૂપ હોવાથી હાનિકારક છે. તેએ જાગૃત હાવાથી સ્વ પર ઉપકારી બને છે. અન્યને ધર્મના રાહે બતાવી નિયતા અપે છે.
ભગવંત ! જીવાની સખળ દશા પ્રશંસા પાત્ર કે દુ॰ળતા ? શ્રાવિકા ! જે નિયમ ઊંધતા-જાગતાને લાગુ પાડયો તે જ અહીં પણ ટાવી લેવા. એવી જ રીતે સાવધ દશા અને આળસ આદિ દેશનું સમજી લેવું.
ભગવંત ! શ્રવણ લૈંદિયને વશ પડી પ્રાણી માં કમ બાંધે છે?
જયન્તિ ! શ્રવણેન્દ્રિયના પાશમાં ફ્સાઇપ્રાણી આયુષ્યકમ છેાડી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર અને અંતરાય રૂપ સાત કમ પ્રકૃતિયાના બંધ કરે છે. પૂર્વે બાંધેલા શિથિલ કર્મોને દૃઢ કરે છે અને અલ્પ સ્થિતિને ઝાઝીમાં પી નાંખે છે. આ રીતે કર્મીની સ્થિતિ લંબાવી ચાર તરૂપ સંસારનું ભ્રમણ વધારી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com