________________
હદય પલ્ટો એજ જીવન પટ્ટો
૨૫૭ એની ખાનદાની ઉભરાઈ આવી, દેડી નાયકના પગમાં પડી, અને બેલી ઉઠી– * “સ્વામી, આ પાપિણીના ઉદારનો માર્ગ બતાવે, થયેલા દોષો માફ કરે.' .
પંડિતા પણ સમજી ચૂકી કે હવે તે બરાબર રીતે સાણસામાં સપડાયા છીએ. ઘણા વખતનું પાપ એકઠું બની, એવા વિરાટ સ્વરૂપ માં ખડું થયું છે કે હવે એ ઉપર ઢાંકપિછોડા કરાય તેમ નથી જ. એ પણ બળા પાથરતી નાયકના પગમાં તળી પડી.
નાયકે એ ઉભયને સ્વસ્થ થવાનું કહી, પ્રથમ આ કાર્યમાં રહેલા માણસને ખુશ કરી વિદાય કરવા જણાવ્યું. એણે જોઈ લીધું કે આ ખબર સવારે રાજ્ય દરબારે જવાની. એટલે ઉભય લલનાઓ ગુનેગાર સ્વાની. મુનિઘાતના ગંભીર ગુન્હામાંથી એ બચવા નહીં પામે. એની આંતરિક ઇચછા આમ ન થવા દેવાની હતી. કેઈ પણ હિસાબે અભયા
સમજાવી, સંત દલિવાહનની સમીપે લઈ જઈ તેણીને ઉધાર કરે એજ માત્ર હેતુ હતું. એ સાફ શરીર સ્થિતિ સારી ન હોવા છતાં એણે આ સાહસ ખેડયું હતું. ભગવતી યાના સમાગમયી પિતાના હાથે પરમાનું એકાદ કાર્ય પણ નિપજે એવી ચીરકાળ સેવિત અભિલાષા હતી. વળી અભયાનું પાત્ર તે સંત મિયા અને પિતાના એક વખતના
નેહભાજન રૂપ હતું ડા સમયમાં જ એણે એક તરકીબ વિચારી લીધી. • ઉભય રમણીઓને ઉદેશી એ બોલ્યો –
આમરણાંત કસ્ટમાંથી પાર ઊતરવાને મારી દષ્ટિએ એકજ માર્ગ જણાય છે. હાલ જે સંપત્તિ તમારી પાસે છે એમાંથી ખપ પૂરતી સાથે રાખી, બાકીનીમાંથી જે રમ ચાખી રહે, એમાંથી મુનિ સુદર્શન નના અગ્નિ જાહસ્થાને એક મનહર સૂપ ચણાવવો અાસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com